શોધખોળ કરો

‘તારક મેહતા કા ઉલ્ટા....’માં દયાબેનની વાપસી, નવું રૂપ જોઈને બધા.....

દયા ગોકુલધામ નહીં આવે તો પોતે ગરબા નહીં રમે તેવું એલાન કરનારા જેઠાલાલને મનાવવા માટે તેમના સાળા સુંદરલાલને સફળતા મળી હતી.

નવી દિલ્હીઃ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં દિશા વાકમીની વાપસી થઈ ગઈ છે. છેલ્લા એપિસોડમાં દયાબેનને  બતાવવામાં આવ્યા હતા. શોમાં તેની વાપસીથી ફેન્સ ખુશ છે. સોશિયલ મીડિયા પર આ એપિસોડનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જોકે બે વર્ષ બાદ પરત ફર્યા બાદ દયાબેન ઘમાં બદલાયેલા દેખાઈ રહ્યા હતા. તેના આ નવા લુકથી બધા આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. દયા ગોકુલધામ નહીં આવે તો પોતે ગરબા નહીં રમે તેવું એલાન કરનારા જેઠાલાલને મનાવવા માટે તેમના સાળા સુંદરલાલને સફળતા મળી હતી. ગરબા પતાવીને બાપુજી, ટપુ અને જેઠાલાલ પોતાના ઘરે આવ્યા ત્યારે દયાના નંબર પરથી ફોન આવ્યો, પરંતુ સામેથી સુંદરનો અવાજ સંભળાતા જેઠાલાલે ગુસ્સામાં ફોન મૂકી દીધો. તેટલામાં તે જ નંબર પરથી વિડીયો કોલ આવ્યો, અને તેમાં દયાને જોતા જ જેઠાલાલ રાજીના રેડ થઈ ગયા. બંને વચ્ચે ખૂબ લાંબી વાત થઈ, બાપુજી અને ટપુએ પણ દયા સાથે વાત કરી.
View this post on Instagram
 
Bestest & memorable episode @tmkoc_ntf One of cutest conversation between daya & Gada family😍😍😍😍☺️☺️☺️☺️ One of bestest moments & memorable scenes from today's episode @raj_anadkat @bhatt9507 #dishavakani #dilipjoshi Thank you very much God for this best and memorable moment.🙏🙏🙏🙏😊😊😊😊😊 Were waiting for a long time to see this moment, finally the long wait was over .. Finally I got to see the memorable moment. Daya video call par apne parivaar batchit kar rahi hai. Thanks you so much god for this bestest moment Yah hai hi sabse yadgar & sabse badhiya aur achcha pal ham sabhi ke liye aur khaskar Gada family ke bhi Lambe samay ke bad aakhir ye Sabse yadgar pal dekhne Ko Mila aur Life ka Bestest moments and also best memorable moments Ham sabhi ke liye hamari jindagi ka yah sabse bestest & memorable pal hai Bahut lambe samay ke baad Gada family ko Ek sath dekhne ko Mili aur video call ke sahare

A post shared by DILIP JOSHI & DISHA VAKANI🌍😍❤️ (@jeya.fanclub) on

દયા પોતે માતાજીન વિશેષ પૂજા કરવા માટે આવી છે તેમ જણાવી તેના લીધે જ ગોકુલધામ ન આવી શકી તેવું જેઠાલાલને કહ્યું હતું. પોતાને પણ જેઠાલાલ તેમજ બાપુજી અને ટપુની યાદ આવતી હોવાનું દયાબેને જણાવ્યું હતું. એટલું જ નહીં, જલ્દી પાછા આવવાની પણ વાત કરી હતી. જોકે, હાલની સ્થિતિમાં ફરી દયાની રિ-એન્ટ્રી વિલંબમાં મૂકાઈ હોય તેમ લાગી રહ્યું છે.
View this post on Instagram
 
Bestest episode of @tmkoc_ntf Cutest moments from yesterday's episode One of cutest conversation between jethu and daya Jethu : meri Chalak Chabutri 😍❤ Daya : Mere Bhole Bhalu 😍😂 This cute & cute expression of jethalal & daya exactly expression & reaction of #jeya fans 😍😍😍😍😍 Aakhirkar bahut lambe samay aur bahut lambe samay ke intezar ke baad yah pal Aaya hai aur bahut lambe samay ke Baad yah pal dekhne ko aakhirkar mil Gaya....jethalal and daya ke Sabse Pyari aur mithe pal ko dekhne ke liye kab se intezar kar lenge aur aakhirkar intezar khatam hua he. 1 sal ke lambe samay ke baad donon ke bich mein Pyari Pyari khatti meethi baten sunane ko Mili aur dekhne ko bhi Mili aur lambe samay ke bad donon ke bich mein NOK jhok Hui dekhne ko bhi Mili.. donon ki NOK jhok FIR se dekhne ko Mili maja aa Gaya.. ke bich mein NOK jhok dekhne ke liye intezar kar rahi thi.

A post shared by DILIP JOSHI & DISHA VAKANI🌍😍❤️ (@jeya.fanclub) on

અગાઉ પણ આ રીતે એક એપિસોડમાં દયા અને જેઠાલાલને ફોન પર જ વાતો કરતા બતાવાયાં હતાં. તેના એકાદ વર્ષ બાદ ગઈકાલે ફરી દયાબેન દેખાયા હતા. સોશિયલ મીડિયા પર પણ દયાબેનની રિ-એન્ટ્રીને લઈને ખાસ્સી ચર્ચા થઈ રહી છે. કેટલાક દર્શકોએ દયાબેનની એન્ટ્રીને લઈને ખોટેખોટી સિરીયલ ખેંચવામાં આવી રહી છે તેવી ફરિયાદ પણ કરી હતી, તો કેટલાકે દયાબેન નહીં આવે ત્યાં સુધી પોતે સિરીયલ નહીં જુએ તેમ પણ કહ્યું હતું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
Embed widget