શોધખોળ કરો
લગ્નમાં આવેલ મહેમાનોને દીપિકા-રણવીરે આપી આ ખાસ ભેટ
1/6

જણાવીએ કે, દીપિકા પાદુકોણ અને રણવીર સિહંના લગ્ન 14-15 નવેમ્બર ઇટાલીના લેક કોમોમાં થયા હતા. આ પ્રસંગને પ્રાઈવેટ રાખવામાં આવ્યું હતુ, જ્યાં માત્ર પરિવારના લોકો પહોંચ્યા હતા. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ખાસ મિત્રો માટે હવે 28 નવેમ્બરે દીપિકા-રણવીર રિસેપ્શન રાખશે.
2/6

ઇટાલીથી પરત ફરીની રણવીરના ઘરમાં દીપિકાએ નવી નવેલી દુલ્હનની જેમ પ્રવેશ કર્યો. તેના હાથમાં લગ્નની મહેંદી, માંગમાં લાલ સિંદૂર, લાલ ચૂડો, કાંજીવર રેડ દુપટ્ટા ઓઢેલ એક્ટ્રેસનો ટ્રેડિશનલ લુક જોવા જેવો હતો. રણવીર સિંહે સફેદ કુર્દા-પજામા અને પિંક જેકેટ પહેર્યું હતું.
Published at : 19 Nov 2018 11:03 AM (IST)
View More





















