બે દિવસની લગ્નની વિધીમાં દિપવીરના ઇટલીનાં આ લગ્ન માટે કરોડોનો ખર્ચો થાયો હોય તેનો અંદાજો લગાવી શકાય છે. 17 નવેમ્બરનાં રોજ આ જોડી ભારત પરત આવશે. 22 નવેમ્બરનાં રોજ બેંગ્લુરૂમાં રિસેપ્શન પાર્ટી આપશે જ્યારે 28 નવેમ્બરનાં રોજ તે મુંબઇમાં પાર્ટી આપશે.
3/7
ત્રણ કલાકની અંદર લગ્ન માટે 8,20,000 રૂપિયાનું ભાડું તો ચુકવવાનું હોય જ છે આ ઉપરાંત સીટિંગ, કેટરિંગ, ડેકોરેશન અને ફોટોગ્રાફીનાં અલગથી રૂપિયા ચુકવવામાં આવે છે. જો ફંક્શન ત્રણ કલાકથી વધારે સમય ચાલે તો હાઉસકિપિંગને દર કલાકનાં 300 યૂરો એટલે કે આશરે 25,000 રૂપિયા ચુકવવાનાં રહે છે.
4/7
ગેસ્ટની સંખ્યા પ્રમામે ખુરશીનો ખર્ચ અલગથી આપવાનો રહે છે. તમે પહેલા આપેલ સંખ્યા કરતા વધારે ખુરશીની રૂર પડે તો આપે તે પેટે અલગથી 10 યૂરો આપવા પડે છે.
5/7
અહીં તમે 80થી વધારે મહેમાનને ઇનવાઈટ કરી શકતા નથી. વિલાનું ભાડું ગેસ્ટની સંખ્યા અને સેરેમનીમાં ઉપયોગમાં લેવામાં આવેલી જગ્યા પર નિર્ભર કરે છે.
6/7
લેક કોમોનાં આ વિલાનું એક દિવસનું ભાડું 8.8 લાખ રૂપિયાની આસપાસ છે. આપે જો એક દિવસ માટે આ વિલા ભાડે જોઇએ તો આપે 8,20,000 રૂપિયા ચુકવવા પડે છે. એટલું જ નહીં આ તો ફક્ત વિલાનું ભાડુ છે.
7/7
નવી દિલ્હીઃ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે લગ્ન કરી લીધા છે. બી ટાઉનના ન્યૂલી વેડ કપલ બનેલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ આખરે પોતાના વચન અનુસાર લગ્નની પ્રથમ તસવીર ફેન્સ સાથે શેર કરી છે. આ તસવીરમાં બન્ને અલગ અલગ લગ્નના જોડામાં જોવા મળી રહ્યા છે. જોકે રણવીર-દીપિકાનાં લગ્ન ઘણાં જ ગ્રાન્ડ રહ્યાં છે.