શોધખોળ કરો

દીપિકાના લગ્નની વિધિ થઈ શરૂ, સામે આવી નંદી પૂજાની તસવીર

1/6
ઉલ્લેખનીય છે કે નંદી ભગવાન શિવનું વાહન કહેવાય છે અને એવી પણ માન્યતા છે કે નંદીને મનની વાત બતાવવાથી ભક્તોનો સંદેશ ઝડપથી ભોલેનાથ સુધી પહોંચે છે.

2/6
દીપિકા ગુરુવારે મોડી રાતે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. જેમાં તે હંમેશાની જેમ ગ્લેમરસ અને ખુબસુરત અંદાજમાં જોવા મળી હતી.

3/6
ફેન્સ અને પરિવારની સાથે-સાથે રણવીર અને દીપિકા પણ તેમના લગ્નને ખૂબ ઉત્સાહિત છે.

4/6
લગ્ન સમારોહમાં કુલ ચાર ગ્રાન્ડ ફંક્શન યોજાશે. જાં રિસેપ્શન સહિત અનેક ફંક્શન થસે. આ લગ્નમાં પરિવાર ઉપરાંત નજીકના મિત્રો જ સામેલ થશે. રિપોર્ટ્સ મુજબ લગ્ન હિન્દુ રિતરિવાજ મુજબ થશે. મહેમાનોને લગ્ન દરમિયાન ફોનનો ઉપયોગ ન કરવાની વિનંતી કરવામાં આવી છે.

5/6
નંદી પૂજાની વિધિ દીપિકા પાદુકોણના બેંગલુરુ સ્થિત બંગલો પર થઈ હતી. જેમાં પરિવારના લોકો ઉપરાંત નજીકના મિત્રો સામેલ થયા હતા.  દીપિકાની સ્ટાઇલિસ્ટ શાલીના નથાનીએ શુક્રવારે નંદી પૂજાની તસવીર ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. આ મોકા દીપિકા ઓરેન્જ કલરના સૂટમાં નજરે પડી હતી. તેણે કાનમાં મોટા ઈયરરિંગ્સ પહેર્યા હતા. આ તસવીર ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહી છે.

6/6
મુંબઈઃ બોલીવુડ એક્ટર રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ 14-15 નવેમ્બરના રોજ લગ્નના બંધને બંધાશે. જેને લઈ દીપિકાએ અત્યારથી લગ્નની વિધિ શરૂ કરી દીધી છે અને સૌથી પહેલી વિધિ નંદી પૂજા કરવામાં આવી હતી. આ અંગેની તસવીર સામે આવી રપહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ

Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ

Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ

ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Today Rain Update | રાજ્યમાં આગામી 24 કલાક પડશે ગાજવીજ સાથે ભારે વરસાદBanaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર

24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?

હાથરસના બાબાની કાળી કરતૂતઃ ઢોંગી, દારૂની લત અને આશ્રમમાં 16-17 વર્ષની છોકરીઓ બોલાવીને.....

Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક

Embed widget