શોધખોળ કરો
દીપિકાએ પોતાની આ દુશ્મનને પણ મોકલ્યું‘તુ રિસેપ્શનનું Invitation
1/3

સૂત્રોના જણાવ્યાં અનુસાર, કેટરીના કૈફને રણવિર સિંહે પણ પર્સનલ મેસેજ કર્યો છે. રણવિર સિંહ અને દીપિકા પાદુકોણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ખાસ મિત્રોને પર્સનલ મેસેજ થકી પણ ઈન્વાઈટ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, દીપિકા અને રણવિરે પોતાની તસવીરો શેર કરી હતી ત્યારે કેટરીનાએ પણ કપલને શુભકામનાઓ પાઠવી હતી.
2/3

મુંબઈઃ બોલિવૂડમાં અવારનવાર દુશ્મની અને મિત્રતાની ચર્ચા રોજ સાંભળવા મળતી હે છે. આ જ ચર્ચામાં દીપિકા પાદુકોણ અને કેટરીના કૈફની વચ્ચે આવેલ દુશ્મની વિશે બધા જાણે છે. આ દુશ્મની પાછલનું કારણ બોલિવૂડ એક્ટર રણબીર કપૂરને ગણાવવામાં આવે છે. પરંતુ હવે દીપિકાએ પોતાની જૂની વાતોને ભૂલીને કેટરીના તરફ મિત્રતાનો હાથ આગળ કર્યો છે. એક અહેવાલ અનુસાર, દીપિકાએ પોતાના રિસેપ્શનમાં કેટરીના કૈફને પણ આમંત્રણ મોકલ્યું હતું.
Published at : 29 Nov 2018 07:44 AM (IST)
View More




















