શોધખોળ કરો
દીપિકા-રણવીરના લગ્નની સામે આવી અન્ય તસવીર, જુઓ Pics
1/3

સ્ટાર કપલે 14-15 નવેમ્બરે ઈટાલીમાં કોંકણી અને સિંધી રીતિ રિવાજથી લગ્ન કર્યા હતા. તેમના મેરેજ વેન્યૂ પર મોબાઈલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ સાથે મહેમાનોને લગ્નના ફોટો શેર ન કરવા માટે કહેવામાં આવ્યું હતું.
2/3

કોંકણી અને સિંધી રીતિ-રિવાજ સાથે લગ્ન કર્યા બાદ આ ફોટોગ્રાફ શેર કર્યા હતા. હવે વધુ એક ફોટોગ્રાફ વાઈરલ થયો છે. જેની અંદર આ નવદંપતિ પરિવારજનો સાથે જોવા મળી રહ્યા છે.
Published at : 17 Nov 2018 07:57 AM (IST)
View More





















