શોધખોળ કરો
મહેંદી સેરેમનીમાં રણવીરે રાખી આવી શરત, શરમાઈ ગઈ દીપિકા, જાણો વિગત
1/4

રણવીરે કહ્યું કે, તેને દીપિકા પાસેથી કોઈ ચીજ નથી જોઈતી. બસ તે કિસ કરી દે તો હું જમાડી દઈશ. રણવીરે આ મોકાના પૂરો ફાયદો ઉઠાવ્યો અને દીપિકા સાથે મસ્તી કરવાનો મોકો પણ ન છોડ્યો.
2/4

નવી દિલ્હીઃ દીપિકા-રણવીર થોડા કલાકો બાદ લગ્નના બંધનમાં બંધાઈ જશે. લગ્ન પહેલા મંગળવારે મહેંદી સેરેમની યોજાઈ હતી. જેમાં ભારતીય લગ્નોમાં જોવા મળતી મજાક-મસ્તી પણ થઈ. આ દરમિયાન રણવીરે દીપિકા સામે એક એવી શરત મુકી કે તે સાંભળીને શરમાઈ ગઈ હતી.
Published at : 14 Nov 2018 02:04 PM (IST)
View More





















