શોધખોળ કરો
ફિલ્મ 'કાલા'ને લઈ રજનીકાંતની મુશ્કેલીમાં વધારો, 101 કરોડ રૂપિયાની માનહાનિની મળી નોટિસ
1/4

ફિલ્મને પહેલા કાવેરી જલ વિવાદના ચાલાતા કર્ણાટકમાં બેન કરવાની વાત કરવામાં આવી અને હવે એક શખ્સે રજનીકાંતને લીગલ નોટીસ મોકલી મુશ્કેલીમાં મુકી દિધા છે. આ શખ્સનો દાવો છે કે કાલા તેના પિતાની લાઈફ પર બેસ્ડ છે અને તેના કારણે તેણે 101 કરોડ રૂપિયાની માનહાનિનો દાવો પણ કર્યો છે.
2/4

તેમણે એમ પણ કહ્યું કે એવું લાગી રહ્યું છે કે આ બધુ કોઈ પોલિટિકલ એજંડાને ધ્યાનમાં રાખી નીચલી જાતિના અધિકારોના હનન માટે કરવામાં આવી રહ્યું છે. મારા પિતાનું નામ અલગ-અલગ ઈન્ટરવ્યૂ આપી મીડિયામાં ઉછાળવામાં આવી રહ્યું છે. આ બધુ રજનીકાંત ઉચ્ચ વર્ગ અને અમીરોનો સાથ મેળવવા કરી રહ્યા છે, જેના કારણે સમાજમાં અમારી સામાજિક છબી ખરાબ કરવામાં આવી રહી છે.
Published at : 04 Jun 2018 06:26 PM (IST)
View More




















