શોધખોળ કરો
Advertisement
સ્ટંટ કરતાં ફરી ઈજાગ્રસ્ત થઈ આ બોલિવૂડ એક્ટ્રેસ
મીડિયા અહેવાલ અનુસાર, ફિલ્મ ‘મલંગ’નું શૂટિંગ કરી રહી હતી ત્યારે દિશાને ઈજા થઈ હતી.
નવી દિલ્હીઃ પોતાની આગામી ફિલ્મ મલંગના શૂટિંગમાં વ્યસ્ત દિશા પટની એક સીક્વન્સના શૂટ કરતા સમયે ઈજાગ્રસ્ત થઈ છે. દિશા આ ફિલ્મમાં આદિત્ય રોય કપૂર સાથે રોમાન્સ કરતી જોવા મળશે. એન્ટરટેનમેન્ટ વેબસાઈટના અહેવાલ અનુસાર, દિશા મલંગના સેટ પર ઈજાગ્રસ્ત થઈ છે. ત્યાર બાદ તરત જ તેને પ્રાથમિક ઉપચાર કરવામાં આવ્યો હતો.
મીડિયા અહેવાલ અનુસાર, ફિલ્મ ‘મલંગ’નું શૂટિંગ કરી રહી હતી ત્યારે દિશાને ઈજા થઈ હતી. જોકે જોકે વેનિટી વેનમાં તરત જ તેને ઈન્જેક્શન આપી દીધું. જેથી તેને ઘણી રાહત મળી. રાહત મળતા જ તેણે ફરી શૂટિંગ શરૂ કર્યું હતું. જણાવી દઈએ કે ફિલ્મ ‘ભારત’ના સેટ પર ફ્લિપ, ફાયર હૂપ અને જંપ દરમિયાન દિશાને ઘૂંટણમાં ઈજા થઈ હતી. આ વિશે હાલમાં જ દિશાએ જણાવ્યું હતું તે તેની ઈજા હજુ સુધી સંપૂર્ણ રીતે મટી નથી.
દિશાની ફિલ્મ ‘મલંગ’માં તેના ઉપરાંત આદિત્ય રોય કપૂર અને અનિલ કપૂર પણ જોવા મળશે. આ ફિલ્મ 2020માં 14મી ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement