શોધખોળ કરો
આ એક્ટરનો દીકરો કેન્સર સામે જીત્યો જંગ, 5 વર્ષ સુધી કર્યો હતો સંઘર્ષ
1/3

ઇમરાને બિલાલ સિદ્દીકીની સાથે 'ધ કિસ ઓફ લાઇફ, હાઉ અ સુપરહીરો એન્ડ માય સન ડિફીટેડ કેન્સર' નામની બૂક લખી છે. આ બૂકમાં તેને દીકરાનાં કેન્સરથઈ સંઘર્ષ વિશે વાત કરી છે.
2/3

નવી દિલ્હીઃ ફિલ્મ Why Cheat Indiaના રિલીઝના 3 દિવસ પહેલા ઇમરાન હાશમીએ પોતાના ફેન્સ સાથે એક ખુશખબર શેર કરી છે. ઇમરાને પોતાના ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરીને કહ્યું કે, તેનો દીકરો લગભગ 5 વર્ષના સંઘર્ષ બાદ કેન્સર ફ્રી થઈ ગયો છે. ઇમરાનના દીકરાને વર્ષ 2014માં કેન્સર થયાનું જાણવા મળ્યું હતું. ત્યારે અયાન માત્ર 3 વર્ષનો હતો.
Published at : 15 Jan 2019 07:55 AM (IST)
Tags :
Emraan HashmiView More





















