શોધખોળ કરો

Matthew Perry Death: ‘Friends’ સ્ટાર Matthew Perryનું ડૂબી જવાથી મોત! ઘરમાંથી મળી એક્ટરની ડેડ બોડી

ફ્રેન્ડ્સ ફેમ મેથ્યુ પેરીનું 54 વર્ષની વયે અવસાન થયું છે.

Matthew Perry Death: અમેરિકન-કેનેડિયન અભિનેતા મેથ્યુ પેરીનું 54 વર્ષની વયે અવસાન થયું છે. અભિનેતા તેના લોસ એન્જલસના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો છે. TMZ એ સ્ત્રોતને ટાંકીને જણાવ્યું હતું કે મેથ્યુનું મૃત્યુ હોટ ટબમાં ડૂબી જવાથી થયું હતું. તે ટીવી સિટકોમ 'ફ્રેન્ડ્સ-લાઈક અસ' માટે જાણીતો છે, જેમાં તેણે ચૅન્ડલર બિંગનું પાત્ર ભજવ્યું હતું.

મેથ્યુ પેરી અભિનેતા જ્હોન બેનેટ પેરી અને કેનેડાના પૂર્વ વડાપ્રધાન પિયર ટ્રુડોના એક સમયના પ્રેસ સચિવ સુઝાન મેરી લેંગફોર્ડના પુત્ર છે. તેનો જન્મ 19 ઓગસ્ટ, 1969ના રોજ વિલિયમ્સટાઉનમાં થયો હતો. જ્યારે પેરી 1 વર્ષના હતી, ત્યારે તેના માતાપિતાએ છૂટાછેડા લીધા હતા. તેણે 'ચાર્લ્સ ઇન ચાર્જ' દ્વારા બાળ કલાકાર તરીકે તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી.

'ફ્રેન્ડ્સ'થી મળી ઓળખ

મેથ્યુઝ 'બેવર્લી હિલ્સ 90210' અને 'અ નાઈટ ઈન ધ લાઈફ ઓફ જિમી રીઅર્ડન'માં પણ દેખાયા હતા. પરંતુ તેને ખરી ખ્યાતિ ટીવી સિટકોમ 'ફ્રેન્ડ્સ'થી મળી. આ શ્રેણી 22 સપ્ટેમ્બર 1994 ના રોજ શરૂ થઈ અને 6 મે 2004 ના રોજ સમાપ્ત થઈ. આ સમયગાળા દરમિયાન, 236 એપિસોડ સાથે 'ફ્રેન્ડ્સ'ની દસ સીઝન ટેલિકાસ્ટ કરવામાં આવી હતી. તેણે ફૂલ્સ રશ ઇન, અલમોસ્ટ હીરોઝ, ધ હોલ નાઈન યાર્ડ્સ, 17 અગેઈન અને ધ રોન ક્લાર્ક સ્ટોરી સહિતની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

View this post on Instagram
 
A post shared by Matthew Perry (@mattyperry4)

માત્ર 6 મહિના પછી સગાઈ તૂટી ગઈ

મેથ્યુએ હજુ સુધી લગ્ન કર્યા નથી. જોકે થોડા વર્ષો પહેલા તેણે મોલી હર્વિટ્ઝ સાથે સગાઈ કરી હતી. પરંતુ તેમના સંબંધો સફળ ન થયા અને 6 મહિના પછી તેમણે સગાઈ તોડી નાખી. આ સિવાય તેનું નામ લિઝી કેપલાન સાથે પણ જોડવામાં આવ્યું હતું.

ડ્રગની લતમાંથી બહાર આવવા માટે કરોડો ખર્ચ્યા

ન્યૂયોર્ક ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં મેથ્યુએ ખુલાસો કર્યો હતો કે તેને 14 વર્ષની ઉંમરથી જ ડ્રગ્સની લત લાગી ગઈ હતી. જે બાદ તેને ઘણી બીમારીઓનો સામનો કરવો પડ્યો હતો. મેથ્યુએ કહ્યું હતું કે તેણે ડ્રગની લતમાંથી બહાર આવવા માટે 9 મિલિયન ડોલર એટલે કે 74 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા નીતિન નબીન, PM મોદીની હાજરીમાં સત્તાવાર જાહેરાત 

Ahmedabad: ચંડોળા, ઈસનપુર બાદ હવે વટવામાં કોર્પોરેશનનું મેગા ડિમોલિશન

Gold Silver Rate: સોના-ચાંદીએ ઈતિહાસ રચ્યો, કિંમત રેકોર્ડ લેવલ પર, જાણો આજની લેટેસ્ટ કિંમત 

Weather Alert: રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, અમદાવાદમાં નોંધાયું 14.1 ડિગ્રી તાપમાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ધૂળ ખાતો વિકાસ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલમાં ગેંગવૉર !
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેવાળા બાબુ દમ ના મારશો !
Karshan Bhadarka Bapu : AAPને મોટો ઝટકો! કરશનબાપુ ભાદરકા કોંગ્રેસમાં જોડાયા
PSI-LRD Physical Test: PSI-LRDમાં શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા નીતિન નબીન, PM મોદીની હાજરીમાં સત્તાવાર જાહેરાત 
ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા નીતિન નબીન, PM મોદીની હાજરીમાં સત્તાવાર જાહેરાત 
Ahmedabad: ચંડોળા, ઈસનપુર બાદ હવે વટવામાં કોર્પોરેશનનું મેગા ડિમોલિશન
Ahmedabad: ચંડોળા, ઈસનપુર બાદ હવે વટવામાં કોર્પોરેશનનું મેગા ડિમોલિશન
Gold Silver Rate: સોના-ચાંદીએ ઈતિહાસ રચ્યો, કિંમત રેકોર્ડ લેવલ પર, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: સોના-ચાંદીએ ઈતિહાસ રચ્યો, કિંમત રેકોર્ડ લેવલ પર, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Weather Alert: રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, અમદાવાદમાં નોંધાયું 14.1 ડિગ્રી તાપમાન
Weather Alert: રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, અમદાવાદમાં નોંધાયું 14.1 ડિગ્રી તાપમાન
કર્ણાટકના DGP રામચંદ્ર રાવ સસ્પેન્ડ, ઓફિસના અશ્લીલ વીડિયો વાયરલ, જાણો આરોપો પર શું બોલ્યા

ઉત્તર ભારતમાં 'આફત', 9 રાજ્યોમાં આંધી-વંટોળ સાથે વરસાદનું એલર્ટ, ક્યારે ક્યાં પડશે વરસાદ ?

Trump Peace Plan: 'ગાઝા બાદ ક્યાંક કાશ્મીર...', એટલે બૉર્ડ ઓફ પીસમાં સામેલ થવાથી ખચકાઇ રહ્યું છે ભારત ? ટ્રમ્પ પર શક

Astro: શનિના નક્ષત્ર પરિવર્તનથી આ 3 રાશિઓને રહેવું પડશે સાવધાન, મે 2026 સુધીનો સમય રહેશે પડકારોથી ભરેલો

Embed widget