શોધખોળ કરો
નરેશ કનોડિયાના નિધન પર અભિનેતા હિતેન કુમારે દુખ વ્યક્ત કર્યું, જુઓ વીડિયો
અમદાવાદ: ગુજરાતી સુપરસ્ટાર નરેશ કનોડિયા(Naresh kanodiya)નુ કોરોના(Covid19)ની સારવાર દરમિયાન આજે યુએન મહેતા હોસ્પિટલમાં નિધન થયુ છે. 20 ઓક્ટોબરના રોજ નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે તેમને સારવાર અર્થે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમના નિધનથી ગુજરાતી ફિલ્મ જગતને ખૂબ જ મોટી ખોટ પડી છે. અભિનેતા હિતેન કુમારે નરેશ કનોડિયાના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે.
આગળ જુઓ





















