શોધખોળ કરો
દારૂ અને ડિપ્રેશનના લીધે હનીસિંહનો કેવો હાલ હતો? જાણો

મુંબઈ: હનીસિંહને દારૂની લતના કારણે ડિપ્રેશનમાં હોવાના સમાચાર સામે આવ્યા હતા. હની સિંહ ધણા સમયથી ફિલ્મ ઈંડસ્ટ્રીથી દૂર હતો. ત્યારબાદ એવી પણ ખબરો સામે આવી કે હની સિંહે ડિપ્રેશની સારવાર કોઈ રીહેબ સેંન્ટરમાં જઈને કરાવી રહ્યો છે.
હની સિંહે સામે આવી કહ્યું કે, તે ડિપ્રેશનનો શિકાર નહોતો થયો પરંતુ તેને બાયપોલર ડિસઓર્ડર છે. હની સિંહે કહ્યું તે 18 મહિનાથી બાયપોલર ડિસઓર્ડરની માનસિક બિમારીનો ભોગ બન્યો હતો. તેના પર કોઈ દવાઓની અસર થતી નથી. ચાર ડૉક્ટરો પણ બદલાવી ચુક્યો છું. બાયપોલર ડિસઓર્ડરમાં દર્દી માનસિક રીતે બિમાર થઈ જાય છે. ચાર ડૉક્ટર બદલ્યા બાદ ડૉક્ટરે હની સિંહનો ઈલાજ કર્યો. હાલ તે એકદમ સ્વસ્થ છે.
વધુ વાંચો
Advertisement





















