નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ ઇલિયાના ડિક્રૂઝ છેલ્લા કેટલાક દિવસથી બોલિવૂડ ફિલ્મોમાંથી ગાયબ છે. પરંતુ તે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોસ્ટ કરતી રહે છે. ઇલિયાનાએ તાજેતરમાં જ પોતાના સોશિયલ એકાઉન્ટ પર એક સિઝલિંગ થ્રોબેક ફોટો શેર કરી છે. આ ફોટોમાં ઇલિયાના વ્હાઇટ બિકિની પહેરીને જોવા મળી રહી છે. તસવીરમાં ઇલિયાનો બોલ્ડ અંદાર જોવા મળી રહ્યો છે. ઇલિયાનાએ પોતાની ફોટોના કેપ્શનમાં લખ્યું છે-'Throwback on a Friday .
2/4
3/4
ઇલિયાના ટૂંક સમયમાં અનીસ બઝમીની ફિલ્મ પાગલપંતીથી બોલિવૂડમાં કમબેક કરવા જઇ રહી છે. હાલમાં લંડનમાં આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. નોંધનીય છે કે ઇલિયાના ઓસ્ટ્રેલિયન ફોટોગ્રાફર એન્ડ્ર્યુ નીબોન સંગ પોતાના સંબંધોને લઇને ચર્ચામા છે.
4/4
ઇલિયાનાની ફિલ્મી કરિયરની વાત કરવામાં આવે તો બોલિવૂડમાં શરૂઆત કરતા અગાઉ ઇલિયાનાએ તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેલુગુ ફિલ્મ દેવદાસુમાં પોતાની એક્ટિગના મારફતે ઇલિયાનાએ બેસ્ટ ફિમેલ ડેબ્યૂ સાઉથનો ફિલ્મફેર એવોર્ડ જીત્યો હતો.