શોધખોળ કરો
Advertisement
પશ્ચિમ બંગાળમાં હવે આટલા યૂનિટ ફ્રી વીજળી મળશે, બજેટમાં મમતા સરકારે કરી જાહેરાત
ફ્રી વીજળી યોજના દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં સમાચારોમાં રહી છે. રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રતિ માસ 200 યૂનિટ સુધી વીજળી વાપરવા કોઈ ચાર્જ લાગતો નથી.
કોલકાતાઃ પશ્ચિમ બંગાળની મમતા સરકારે આજે વિધાનસભામાં બજેટ રજૂ કર્યુ. આ બજેટની ખાસ વાત છે કે પશ્ચિમ બંગાળ સરાકરે ત્રિમાસિક આધારે 75 યૂનિટ સુધી ફ્રી વીજળી આપવાની જાહેરાત કરી છે. ફ્રી વીજળી યોજના દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં સમાચારોમાં રહી છે. રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રતિ માસ 200 યૂનિટ સુધી વીજળી વાપરવા કોઈ ચાર્જ લાગતો નથી.
પશ્ચિમ બંગાળના બજેટમાં શું થઈ મોટી જાહેરાત - પશ્ચિમ બંગાળ સરકાર ત્રિમાસિક આધારે 75 યૂનિટ સુધી ફ્રી વીજળી આપશે. - આગામી ત્રણ વર્ષમાં 100 લઘુ અને મધ્યમ ઉદ્યોગ પાર્ક બનાવવાનો પ્રસ્તાવ, 2020-21 માટે 200 કરોડ રૂપિયાની ફાળવણી. -રાજ્ય સરકારે આગામી બે નાણાકીય વર્ષ 2020-21 અને 2021-22 માટે ચાના બગીચા પર કૃષિ કર માફ કરવાનો પ્રસ્તાવ રાખ્યો. - રાજ્ય સરકારે એક નવી યોજના શરૂ કરી છે. આ યોજનાનું નામ બંધુ પ્રકલ્પ છે. યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના 60 વર્ષથી વધારે ઉંમરના લોકો (જેમને અન્ય કોઈ પેન્શન યોજના અતંર્ગત આવરી લેવામાં આવ્યા નથી તેવા)ને 1000 રૂપિયા માસિક પેન્શન આપવામાં આવશે.West Bengal govt in its budget has announced free electricity for those with a quarterly consumption of up to 75 units
— ANI (@ANI) February 10, 2020
મમતા બેનર્જીના નિશાન પર કેન્દ્ર બજેટ બાદ પત્રકારો સાથે વાત કરતાં મમતા બેનર્જીએ કહ્યું, હાલ કેન્દ્ર કોઇપણ નિર્ણય કરતા પહેલા રાજ્યો સાથે ચર્ચા-વિચારણા કરતું નથી. આર્થિક દશા સુધારવા માટે દરેકે સાથે મળીને કામ કરવું જોઈએ. જરૂરી હોય તો પ્રધાનમંત્રીએ વિપક્ષ સાથે વાત કરવી જોઈએ.West Bengal Budget 2020-21: State govt introduces a new scheme called "Jai Johar". Under this scheme, people above 60 years of age belonging to Scheduled Tribe community, who are not covered under any other pension scheme, will be given a monthly pension of Rs 1000. https://t.co/uRSsjqdUNQ
— ANI (@ANI) February 10, 2020
મમતા બેનર્જીએ એમ પણ કહ્યું, કેન્દ્ર સરકારે નફરતની રાજનીતિમાં વ્યસ્ત રહેવાના બદલે અર્થવ્યવસ્થા પર ધ્યાન આપવું જોઈએ. સાનિયા મિર્ઝાએ માત્ર 4 મહિનામાં ઘટાડ્યું 26 કિલો વજન, તસવીર જોઈ નહીં થાય વિશ્વાસ IND vs NZ: ત્રીજી વન ડેમાંથી કયા દિગ્ગજ ખેલાડીનું કપાશે પત્તુ, કોને મળશે ટીમમાં સ્થાન, જાણો વિગત IND vs NZ: ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ખાસ પ્લાન, અંતિમ વન ડેમાં રમશે આ મોટો દાવWest Bengal Budget 2020-21: State govt proposes to waive the Agricultural Income Tax to the tea gardens for the next two financial years 2020-21 and 2021-22 https://t.co/0PyOfCTwfn
— ANI (@ANI) February 10, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement