શોધખોળ કરો
Advertisement
‘તુમ દૂધ માંગોગે હમ ખીર દેંગે, તુમ કશ્મીર માંગોગે હમ ચીર દેંગે’ સ્વતંત્રતા દિવસ પર બોલીવુડના દમદાર ડાયલૉગ
સ્વતંત્રતા દિવસ અને દેશ પ્રેમ સાથે જોડાયેલી બોલીવુડ ફિલ્મોના કેટલાક એવા ડાયલોગ્સ છે જેને સાંભળતા જ રૂંવાડા ઉભા થઈ જાય છે.
નવી દિલ્હીઃ આઝાદીની 73મી વર્ષગાંઠ અને રક્ષાબંધનનો તહેવાર આવતીકાલે એકસાથે છે. 15 ઓગસ્ટના દિવસે દેશવાસીઓ દેશભક્તિની ભાવનાથી ઓતપ્રોત રહે છે. સ્વતંત્રતા દિવસ અને દેશ પ્રેમ સાથે જોડાયેલી બોલીવુડ ફિલ્મોના કેટલાક એવા ડાયલોગ્સ છે જેને સાંભળતા જ રૂંવાડા ઉભા થઈ જાય છે.
- ‘હમારા હિન્દુસ્તાન ઝિંદાબાદ થા, ઝિંદાબાદ હૈ અને ઝિંદાબાદ રહેગા’
સની દેઓલ, ગદર એક પ્રેમ કથા
- ‘તુમ દૂધ મોંગોગે હમ ખીર દેંગે, કશ્મીર માંગોગે હમ ચીર દેંગે’
સની દેઓલ, માં તુઝે સલામ
- ‘એક સચ્ચે દેશ ભક્તો કો અમ ફૌજ સે નિકાલ સકતે હૈ... લેકિન ઉકસે દિલ સે દેશભક્તિ નહીં’
સલમાન ખાન, જય હો
- ‘ચાહે હમે એક વક્ત કી રોટી ન મિલે, બદન પર કપડે ના હો, સિર પર છત ના હો લેકિ જબ દેશ કી આન કી બાત આતી હૈ... તબ હમ જાનકી બાજી લગા દેતે હૈ’
સની દેઓલ, ઈન્ડિયન
- ‘હમ તો કિસી દૂસરે કી ધરતી પર નજર ભી નહીં ડાલતે.... લેકિન ઈતને નાલાયક બચ્ચે ભી નહી હૈ કી કોઈ હમારી ધરતી મા પર નજર ડાલે ઔર હમ ચુપ-ચાપ દેખતે રહે’
સુનીલ શેટ્ટી, બોર્ડર
- ‘દેશ સે વફાદારી કોઈ એક શખ્સ સે ગદ્દારી સે કહી જ્યાદા બઢકર હોતી હૈ’
વન્સ અપોન એ ટાઈમ ઈન મુંબઈ
- ‘મુજે સ્ટેટ્સ કા નામ ના સુનાઈ દેતે હૈ ના દિખાઈ દેતે હૈ. સિફ એક મુલ્ક કા નામ સુનાઈ દેતા હૈ ઈંડિયા’
શાહરૂખ ખાન, ચક દે ઈન્ડિયા
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement