શોધખોળ કરો

Varun Dagar: ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર કન્ટેસ્ટેન્ટ સાથે જાહેર રસ્તા વચ્ચે દુર્વ્યવહાર, ખેચીને લઈ ગઈ પોલીસ અને પછી....

Varun Dagar: ઘટના વિશે જણાવતા વરુણે કહ્યું કે તે દિલ્હીના કનોટ પ્લેસમાં પરફોર્મ કરી રહ્યો હતો. આ તેમની સામાન્ય જગ્યા છે અને તેમણે કહ્યું કે પોલીસ ઘણીવાર દરમિયાનગીરી કરે છે.

Varun Dagar: દિલ્હી પોલીસ તરફથી એક કલાકારને માર મારવાનો મામલો સામે આવ્યો છે. કલાકારને માર મારતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. હવે એ વાત સામે આવી છે કે આ કલાકાર બીજું કોઈ નહીં પણ ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સરનો ભૂતપૂર્વ સ્પર્ધક વરુણ ડાગર હતો. પોલીસ અને કેટલાક રાહદારીઓ દ્વારા વરુણને કથિત રીતે માર મારવામાં આવ્યો હતો. તેણે તેની સાથે થયેલા ખરાબ વ્યવહાર વિશે જણાવ્યું છે. તેણે કહ્યું કે આ ઘટનાએ તેને હચમચાવી નાખ્યોજો કેતેણે કહ્યું કે તે આ ઘટનાને તેના જુસ્સા પર અસર થવા દેશે નહીં. તેણે કહ્યું કે તે કોઈને નફરત કરવા નથી માંગતો પરંતુ આશ્ચર્ય થાય છે કે લોકોના દિલમાં આટલી બધી નફરત કેમ છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Varun Dagar (@varun_dagar03)

આ ઘટના વિશે વિગતવાર જણાવતા વરુણે કહ્યું કે તે દિલ્હીના કનોટ પ્લેસમાં પરફોર્મન્સ આપી રહ્યો હતો. આ તેમની સામાન્ય જગ્યા છે અને તેઓએ કહ્યું કે પોલીસ ઘણીવાર દરમિયાનગીરી કરે છે અને તેમના પ્રદર્શનને અટકાવે છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા તેણે કહ્યું, "ભૂતકાળમાં આવું ઘણી વખત બન્યું હોવાથી મેં વધુ ધ્યાન આપ્યું ન હતું. જો તે કાયદાની વિરુદ્ધ નથીતો તેઓ અમને કેવી રીતે રોકી શકેદર્શકો અમારા માટે ઉત્સાહિત હતા જેના લીધે શાયદ તેઓ ગુસ્સે થયા હોઇ શકે.

પોલીસ દ્વારા ગેરવર્તન

તેણે કહ્યું કે પાર્કિંગના કેટલાક કર્મચારીઓએ તેના પર પણ હુમલો કર્યો હતો. વરુણે જણાવ્યું કે તેમાંથી એકે તેનો કોલર પકડ્યો અને બીજાએ તેનું ગિટાર લીધું. તેને જાહેરમાં ઢસડીને પોલીસ વાનમાં લઈ જવામાં આવ્યો હતો. વરુણે કહ્યું, "મને તેમના દ્વારા મારવામાં આવ્યો હતોમારા વાળ ખેંચવામાં આવ્યા હતા. મારી સાથે એક ગુનેગાર જેવો વ્યવહાર કરવામાં આવ્યું હતું." વરુણે કહ્યું, "હું તે વિસ્તારમાં કામ કરતા અધિકારીના ચહેરાઓને ઓળખું છું. તેઓ અલગ-અલગ હતા. તેમજ પાર્કિંગ એટેન્ડન્ટને સ્થાનિકોને મારવાનો અધિકાર કોણે આપ્યોતે ખૂબ જ બિનજરૂરી હતું અને તેનાથી મને ખરેખર ગુસ્સો આવ્યો." " તેણે કહ્યું કે તેને અધિકારીએ માર માર્યો હતો અને બળજબરીથી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget