શોધખોળ કરો
નસીરુદ્દીન શાહે કહ્યું, - 'એવું ન થાય કે 200 વર્ષ પછી માત્ર સલમાનની ફિલ્મો જ યાદ હોય'
1/3

નસરૂદ્દીન શાહે કહ્યું, લોકોને ખબર પડવી જોઈએ કે 2018માં ભારતીય સિનેમા કેવું હતું. નસરૂદ્દીને કહ્યું, એવું ના થાય કે માત્ર 200 વર્ષ પછી તેમને માત્ર સલમાન ખાનની જ ફિલ્મો યાદ હોય.
2/3

અભિનેતા સલમાન ખાન વિશે ટિપ્પણી કરીતા નસરૂદ્દીન શાહ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે. નસીરુદ્દીન શાહનું કહેવું છે કે સિનેમા આવનારી પેઢીને સારું શીખવા માટેનું હોય છે. સિનેમા સમાજને નહીં બદલી શકે અને ના તો તેનાથી કોઈ ક્રાંતિ થશે. સિનેમા શિક્ષાનું માધ્યમ છે કે નહીં તેને લઈને પણ હું ખરેખર કાંઈ કહી નથી શકતો. હું ઈચ્છું છે કે ભારતમાં એવી ફિલ્મો બને તેનું લેવલ કંઈક અલગ જ હોય અને જેનો વિષય પણ જુદો હોય.
Published at : 30 Oct 2018 08:40 AM (IST)
View More





















