શોધખોળ કરો

સલમાનનું હોલીવુડની આ હોટ એક્ટ્રેસ સાથે ચાલી રહ્યું છે અફેર ? સલમાનાન ફાર્મહાઉસમાં બર્થ ડેના દિવસ હતી હાજર ને.......

બોલિવૂડના મોસ્ટ ઇલિઝિબલ બેચલર એવા સલમાન ખાનનું હાલ કોનું સાથે અફેર ચાલી રહ્યું છું શું આપ જાણો છો. આ એક્ટ્રેસ ફાર્મ હાઉસમાં તેમના બર્થ ડે સમય પણ હાજર હતી.

બોલિવૂડના મોસ્ટ ઇલિઝિબલ બેચલર સલમાન ખાનનું એશ્વર્યાથી માંડીને કેટરીના કેફ સાથે નામ જોડાયું હતું. હવે અમેરિકન  હોટ એક્ટ્રેસ સાથે તેના અફેરની ચર્ચાં ચાલી રહી છે. શૂટ ધ હિરો ફિલ્મથી ફેમસ થયેલી હોટ અમેરિકન હોલિવૂડ એક્ટ્રેસ સમંથાની સલમાન ખાન સાથેની નજદિકિયાની વાતો ચાલી રહી છે.

ઉલ્લેખનિય છે કે, સલમાન ખાનની બર્થ ડે પાર્ટી ફાર્મ હાઉસમાં યોજાઇ હતી. આ બર્થ ડે પાર્ટીમાં અમેરિકન હોટ એક્ટ્રેસ સમંથા પણ હાજર હતી. હાલ આ મોસ્ટ ઇલિઝિબલ એક્ટર સલમાન ખાન સાથે અમેરિકન હિરોઇન સમંથા સાથેના અફેરની ચર્ચા પૂરજોશથી ચાલી રહી છે.

સલમાનનું હોલીવુડની આ હોટ એક્ટ્રેસ સાથે ચાલી રહ્યું છે અફેર ? સલમાનાન ફાર્મહાઉસમાં બર્થ ડેના દિવસ હતી હાજર ને.......

સલમાન ખાન સાથે સમંથાના અફેરની વાતો વહેતી થયા બાદ એક ઇન્ટવ્યુમાં એક્ટ્રેસે આ મુદ્દે સ્પષ્ટતા કરી છે. એક ઇન્ટરટેઇનમેન્ટ પોર્ટલને આપેલા ઇન્ટરવ્યુમાં આ મુદ્દે સ્પષ્ટતા કરતા તેમણે જણાવ્યું હતું કે, “ આ નાનકડી મુલાકાતને લઇને કદાચ લોકો વધુ પડતું વિચારે છે.  હું સલમાનને મળી હતી. તે ખૂબ સારી વ્યક્તિ છે. મને નથી ખબર કે આવો રિલેશનશિપનો આઇડિયા લોકોને કેવી રીતે આવ્યો. બસ આ માત્ર ઓપચારિક મુલાકાત હતી. હું રિતિક રોશનને પણ મળી હતી. તો રિતિકિનું નામ તો મારા સાથે કોઇએ ન જોડ્યું. તો મને નથી ખબર કે આ પ્રકારના સમાચાર કેવી રીતે વહેતા થયા પણ એક વાત સ્પષ્ટ છે કે આ માત્ર એક અફવા છે. જેમાં કોઇ સચ્ચાઇ નથી”

સમંથાએ જણાવ્યું કે, “તે સલમાન ખાનના 56માં બર્થ ડે સેલિબ્રેશનમાં હાજર રહી  હતી. મારા માટે બધા જ લોકો લગભગ અજાણ્યા હતા, માત્ર હું સલમાનને ઓળખતી હતી અને તે પણ માત્ર એક સેલિબ્રિટી તરીકે અને હું તેને માત્ર એક સેલિબ્રિટી તરીકે જ મળી હતી. ત્યારબાદ હું આ પાર્ટીમાં બોલિવૂડના ડિરેક્ટર્સ અને પ્રોડ્યુસરને મળી હતી. બધા સાથેની મુલાકાતની ખૂબ જ સુંદર યાદગાર રહી”

ગત મહિને સમંથાએ રિતિક રોશન સાથેની મુલાકાતનું તેમની સાથેનો એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. જેમાં કેપ્શનમાં લખ્યું હતું. “  હવાઇ સુપરસ્ટાર @hrithikroshan

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget