શોધખોળ કરો
Advertisement
14 વર્ષીય આ એક્ટરનું ભેદી સંજોગોમાં થયું નિધન, ઘરમાં મળી આવ્યો મૃતદેહ
પોલીસ આ મામલે સંપૂર્ણ તપાસ કરી રહી છે. જો કે આ અધિકારીઓએ આ મામલે કોઈ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ હોવાનો ઇનકાર કર્યો છે.
નવી દિલ્હીઃ અનેક ટીવી શોમાં કામ કરી ચૂકેલ એક્ટર જૈક બર્ન્સનું 14 વર્ષની ઉંમરમાં નિધન થઈ ગયું છે. 14 વર્ષીય બર્ન્સ પોતાના ઘરમાં મૃત મળી આવ્યા છે. જોકે અધિકારીઓએ તેના નિધનના કારણનો ખુલાસો કર્યો નથી. અહેવાલ છે કે, બર્ન્સ એક ડિસેમ્બરે સ્કોટલેન્ડના ગ્રીનોકમાં આવેલ પોતાના ઘરમાં મૃત મળી આવ્યા હતા.
પોલીસ આ મામલે સંપૂર્ણ તપાસ કરી રહી છે. જો કે આ અધિકારીઓએ આ મામલે કોઈ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ હોવાનો ઇનકાર કર્યો છે. પરંતુ મોતનું કારણ હજી સ્પષ્ટ સંપૂર્ણ રીતે નથી થયું.
બર્ન્સના મોતથી તેના ચાહકો ચોંકી ગયા છે અને આઘાતને કારણે શોકમાં છે. સોશ્યલ મિડિયા પર તેના ચાહકો આ સમાચાર સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા છે અને તેમના વતી શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. બર્ન્સે આઉટલેન્ડર અને પ્લેન સાઈટ સહીત ઘણા બધા ટીવીશોમાં કામ કર્યું છે. તેમણે આગળનાં બિલી ઈલિયટ માટે ડબિંગ પણ કર્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement