શોધખોળ કરો

ફેન્સે મોબાઈલથી ખેંચી તસવીર તો ગુસ્સામાં આ એક્ટ્રેસે જાહેરમાં તેની કાઢી ઝાટકણી, જુઓ Video

મુંબઈઃ બધા લોકો એ વાત જાણે છે કે જયા બચ્ચનને કોઈ તેની તસવીર ખેંચે તે બિલકુલ પસંદ નથી. ઘણી વખત એવું જોવા મળ્યું છે જ્યારે તે મીડિયાવાળા અને ફોટોગ્રાફર્સ પર પણ ગુસ્સે થતા જોવા મળ્યા છે. જયા બચ્ચનનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તેની તસવીર ખેંચનાર ફેન્સ પર તે ગુસ્સે થતા જોવા મળ્યા છે. તેમણે ફેન્સને આમ ન કરવાની ચેતવણી પણ આપી છે. ઇન્ટરનેટ પર તેમનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ફેન્સ સાથે તેમના આ વ્યવહારને લઈને ટ્રોલ પણ કરવામાં આવી રહ્યા છે.
View this post on Instagram
 
#jayabachchan at #hiroojohar birthday lunch @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

મીડિયા રિપોર્ટ્સ અનુસાર જયા બચ્ચને તાજેતરમાં જ કરણ જોહરની માતા હીરુ જૌહરની બર્થ ડે પાર્ટીમાં હાજરી આપી હતી. જોકે, ત્યાંથી બહાર નીકળતા સમયે એક ફેને જયા બચ્ચનનો ફોટો ક્લિક કર્યો હતો. જોકે, તેણે જ્યારે જયા બચ્ચનને ગુસ્સામાં જોયા તો ત્યાંથી છટકવા લાગ્યો હતો. જોકે, જયા બચ્ચને તેને પરત બોલાવ્યો અને સખત રીતે ખખડાવ્યો હતો કે તેમની પરમિશન વગર તેણે ફોટો કઈ રીતે પાડ્યો? નોંધનીય છે કે, અભિષેક બચ્ચને જણાવ્યું હતું કે જયા બચ્ચન claustrophobic નામની બીમારીથી પીડિત છે. જે હેઠળ વ્યક્તિ અચાનક ભીડ જોઈને ગભરાય જાય છે. આથી અનેકવાર વ્યક્તિને ગુસ્સો આવવા લાગે છે. આવું ત્યારે જ થાય છે ત્યારે તે રસ્તા, લિફ્ટ, બજાર જેવી જગ્યાઓ પર ભીડ જુએ છે.

ટોપ સ્ટોરી

OTT પર મનોરંજનની ભરમાર, રીલિઝ થઇ નવી 8 વેબ સીરિઝ અને ફિલ્મ, જુઓ યાદી
OTT પર મનોરંજનની ભરમાર, રીલિઝ થઇ નવી 8 વેબ સીરિઝ અને ફિલ્મ, જુઓ યાદી
ગોવિંદાનું મેરેજ કરવાનું હતું પ્લાનિંગ એટલે ડિવોર્સની અરજી પરત ખેંચી, સુનિતા આહુજાએ કરી સ્પષ્ટતા
ગોવિંદાનું મેરેજ કરવાનું હતું પ્લાનિંગ એટલે ડિવોર્સની અરજી પરત ખેંચી, સુનિતા આહુજાએ કરી સ્પષ્ટતા
શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ
India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Embed widget