શોધખોળ કરો
DDLJ સીનઃ શાહરૂખે ત્યારે ચેન કેમ ન ખેંચી? કાજોલને હવે લાઈટ થઈ!
1/4

કાજોલ કહે છે કે, હું પાગલોની જેમ ભાગી રહી હતી. આટલું બધું કરવાં કરતાં તો રાજે માત્ર ટ્રેનની ચેન ખેંચવી જોઈતી હતી. ટ્રેન રોકાઈ જતી અને હું ચડી જાત. મજાકના મૂડમાંથી બહાર આવતા કાજોલે કહ્યું કે, તે એક ઐતિહાસિક સીન બની ગયો પરંતુ તેના માટે હું ક્રેડિટ ન લઈ શકું. આ બદુ આદિત્ય ચોપરાની કરામત હતી.
2/4

કાજોલે વાતચીત દરમિયાન કહ્યું કે, તે શૂટિંગ ખૂબ જ મુશ્કેલ હતું. ટ્રેન નિર્ધારિત જગ્યા પર જ વીસ મિનિટ બાદ આવી શકતી હતી. ત્યાર બાદ ટેક આપવાનો હતો અને બાદમાં ફરી રી ટેક પણ થતા હતા. અમે લોકો એ શૂટિંગ દરમિયાન ગર્મીથી બચાવને લઈને ચિંતિત હતા. એ ટ્રેન ઘણી વખત એ સ્પીડથી ચાલી રહી ન હતી જે ગતિની તેને જરૂરત હતી. કાજોલ જણાવે છે કે, ટ્રેન દર વખતે આગળ નીકળી જતી હતી અને ફરી તેને નિશ્ચિત જગ્યા પર આવીને ફરી આગળ વધવામાં 20 મિનિટનો સમય લાગી રહ્યો હતો. ટેક પર ટેક થતા હતા.
Published at : 23 Aug 2018 07:39 AM (IST)
View More





















