શોધખોળ કરો
'મણિકર્ણિકા'ની રેપ-અપ પાર્ટીમાં કંગના રનૌતનો હોટ અંદાજ, જુઓ તસવીરો
1/3

'મણિકર્ણિકા ધ ક્વીન ઓફ ઝાંસી'ની રેપ-અપ પાર્ટીમાં કંગના રનૌતનો ગ્લેમરસ લૂકમાં જોવા મળ્યો હતો. કંગના ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં આ પાર્ટીમાં પહોંચી હતી. કંગના આ ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી હતી. મણિકર્ણિકામાં ઝાંસીની ભૂમિકા ભજવનાર કંગના રોજ ગોલ્ડ શિમર ડ્રેસમાં જોવા મળી હતી.
2/3

કંગનાએ ફોટોગ્રાફર્સને પોઝ અલગ-અલગ પોઝ આપ્યા હતા. આ સેલિબ્રેશન પાર્ટીમાં તેની બહેન રંગોલી પણ જોવા મળી હતી. કંગના રનૌતની ફિલ્મ મણિકર્ણિકા ધ ક્વીન ઓફ ઝાંસીથી ટીવી સ્ટાર અંકિતા લોખંડે પણ બોલીવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મ ખૂબ જ ચર્ચામાં છે. 25 જાન્યુઆરી 2019ના ફિલ્મ રીલીઝ થવાની છે.
Published at : 16 Oct 2018 06:32 PM (IST)
View More




















