શોધખોળ કરો
આ એક્ટ્રેસે કર્યું કન્ફર્મઃ પ્રિયંકા-નિકની સગાઈ થઈ, પરંતુ લગ્નની તારીખની ખબર નથી
1/3

જોકે આ ઇવેન્ટમાં જ્યારે કંગનાને સવાલ પૂછવામાં આવ્યો કે શું પ્રિયંકાએ તેના લગ્નની તારીખ તેની સાથે કન્ફર્મ કરી છે? તો કંગનાનું કહેવું હતું કે, અત્યાર સુધી તો મને ખબર નથી કે લગ્નની તારીખ શું છે.
2/3

વિતેલી રાતે યોજાયેલ Vogue બ્યૂટી એવોર્ડ 2018ના રેડ કાર્પેટ પર કંગનાએ પ્રિયંકાને સગાઈના અભિનંદન પાઠવ્યા હતા. મેં પ્રિયંકા સાથે બીજા દિવસે વાત કરી હીત અને તેને અભિનંદ પાઠવ્યા હતા. તે ખૂબ જ ઉત્સાહિત અને ખુશ દેખાઈ રહી હતી.
Published at : 01 Aug 2018 10:37 AM (IST)
View More





















