કાર્યક્રમ બાદ કંગના છત્તીસગઢના સીએમ રમણ સિંહના ઘરે પહોંચી અને તેના પરિવાર સાથે મુલાકાત કરી. કંગનાએ રમણસિંહના પત્ની, દીકરી સાથે તસવીર ખેંચાવી હતી. કંગનાએ આ તસવીર ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરી છે.
3/6
આ ઉપરાંત તે રાજકુમાર રાવ સાથે ફિલ્મ મેંટલ હૈ ક્યા માં પણ નજરે પડશે.
4/6
5/6
રાયપુરઃ બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત રાયપુરમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા હતી. કાર્યક્રમ બાદ તેણે મહિલા પોલીસ કર્મચારીઓ સાથે પણ તસવીર પડાવી હતી.
6/6
કંગના હાલ તેની આગામી ફિલ્મ મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસીનું શૂટિંગ કરી રહી છે. તેની આ ફિલ્મ 25 જાન્યુઆરી 2019ના રોજ રિલિઝ થશે.