શોધખોળ કરો

કરિનાને સૈફ કરતાં આ વ્યક્તિ લાગે છે વધારે ‘હોટ’, કહ્યું- ‘છે એકદમ ફિટ’, જાણો વિગતે

1/6
ફિલ્મને રેહા કપૂર અને એકતા કપૂરે પ્રૉડ્યૂસ કરી છે. આમાં સોનમ કપૂર, કરીના કપૂર, સ્વરા ભાસ્કર, શિખા તલસાણીયા અને સુમિત વ્યાસ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં છે.

2/6
ઉલ્લેખનીય છે કે, કરીનાની ફિલ્મ વીરે દી વેડિંગ 1 જૂને રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મને શશાંક ઘોષે નિર્દેશિત કરી છે. તૈમૂરના જન્મ બાદ કરીનાની રિલીઝ થનારી આ પહેલી ફિલ્મ છે.

3/6
કરીનાએ કહ્યું કે, તેને જુના જમાના વાળી ક્રિકેટ ખુબ ગમે છે, કેમકે તેને જેન્ટલમેન ગેમ ગણવામાં આવતી હતી. એક્ટ્રેસને જે રીતેની ક્રિકેટ અત્યારે રમાય છે તે વધારે પસંદ નથી. તેને લાગે છે કે આજે ક્રિકેટ ગેમથી વધારે યુદ્ધ જેવી બની ગઇ છે.

4/6
શૉના સુત્રો અનુસાર, વિરાટની પ્રસંશા કર્યા બાદ તરતજ કરીનાએ કહ્યું કે, પણ મને મારા નવાબ વધુ પસંદ છે, મને કેન વિલિયમસન પણ પસંદ છે, તે પણ બહુજ હૉટ છે.

5/6
કરીનાએ કહ્યું, મને વિરાટ કોહલી બહુ ગમે છે કેમકે તે એકદમ ફિટ છે અને મને એકદમ હૉટ લાગે છે.

6/6
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ કરીના કપૂર તાજેતરમાં જ 'ક્રિકેટ ફાઇનલ પાર્ટી તો બનતી હૈ'ના સેટ પર ફિલ્મ 'વીરે દી વેડિંગ'ના પ્રમૉશન માટે પહોંચી હતી. આ દરમિયાન તેને પુછવામાં આવ્યું કે તે કયા ક્રિકેટરને સૌથી ફિટ માને છે? આના પર કરીનાનો જવાબ કોઇ ક્રિકેટ લવર્સ અને ખાસ કરીને અનુષ્કા શર્માને ખુશ કરી દેનારો હતો, કેમકે તેને વિરાટ કોહલીનું નામ લીધું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત

ફરી આવી રહ્યો છે વરસાદનો રાઉન્ડ, આ રાજ્યોમાં ભુક્કા બોલાવશે, વાંચો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

'આજ કી રાત મઝા હુસ્ન કા...' ગીત પર ગરબાનો વીડિયો વાયરલ, BJP-VHP એ કાર્યવાહીની માંગ કરી

Rain: આગામી પાંચ દિવસ નવરાત્રીમાં વરસાદ, ક્યાં-ક્યાં બગડશે ખેલૈયાઓની મજા ? વાંચો અંબાલાલની આગાહી

ABP Premium

વિડિઓઝ

Ambalal Patel | ગુજરામાં ફરી આવશે વરસાદ? જુઓ અંબાલાલ પટેલે શું કરી મોટી આગાહી?Rajkot Police | 'ACP સાહેબને એકને સાચવી લેવાના', રાજકોટ પોલીસમાં બદલીની ઓડિયો ક્લીપ વાયરલPune Gang Rape Case | પૂણેમાં સુરતની યુવતી પર સામૂહિક દુષ્કર્મના આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂરDakor Prashad | ડાકોર મંદિરે શ્રદ્ધાળુઓને મળશે વિના મૂલ્યે ભોજન, જુઓ મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
ફરી આવી રહ્યો છે વરસાદનો રાઉન્ડ, આ રાજ્યોમાં ભુક્કા બોલાવશે, વાંચો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
ફરી આવી રહ્યો છે વરસાદનો રાઉન્ડ, આ રાજ્યોમાં ભુક્કા બોલાવશે, વાંચો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
'આજ કી રાત મઝા હુસ્ન કા...' ગીત પર ગરબાનો વીડિયો વાયરલ, BJP-VHP એ કાર્યવાહીની માંગ કરી
'આજ કી રાત મઝા હુસ્ન કા...' ગીત પર ગરબાનો વીડિયો વાયરલ, BJP-VHP એ કાર્યવાહીની માંગ કરી
Rain: આગામી પાંચ દિવસ નવરાત્રીમાં વરસાદ, ક્યાં-ક્યાં બગડશે ખેલૈયાઓની મજા ? વાંચો અંબાલાલની આગાહી
Rain: આગામી પાંચ દિવસ નવરાત્રીમાં વરસાદ, ક્યાં-ક્યાં બગડશે ખેલૈયાઓની મજા ? વાંચો અંબાલાલની આગાહી
Gujarat: અચાનક રવિવારે જ તમામ ધારાસભ્યોને દાદાનું તેડું, મંત્રીમંડળનું વિસ્તરણ કે પછી બીજુ કંઇ ? કેબિનેટ બેઠકને લઇ ચર્ચાએ જોર પકડ્યું

Banaskantha: પાલનપુર એસ.ટી.ડેપોમાં યુવતી-યુવતીનો અશ્લીલ હરકતો કરતો વીડિયો વાયરલ, લોકોમાં રોષ

યુદ્ધના ભણકારા: ઈઝરાયેલ-ઈરાન યુદ્ધની ભારત અને દુનિયા પર શું થશે અસર?

Surat: આશ્રમ શાળાના આચાર્યની કરતૂત, વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કર્યા બાદ છેડતી કરી, પોલીસે દબોચ્યો

Embed widget