શોધખોળ કરો

‘લગ્ન હવે ભગવાન ભરોસે....’ જાણો કઈ હોટ એક્ટ્રેસે આવું કહ્યું

1/5
વેલ, કેટરીના માને છે કે તેના ખરાબ અનુભવને લીધે તેનો પ્રેમ પરનો ભરોસો ઉઠ્યો નથી. તે કહે છે કે “મને ખબર છે કે પ્રેમ મારા જીવનમાં યોગ્ય સમયે આવશે.

2/5
જણાવીએ કે કેટરીના અભિનેતા રણબીર કપૂર સાથે 5 વર્ષ સુધી રિલેશનશિપમાં રહી હતી અને 2016માં બંનેનું બ્રેકઅપ થઇ ગયું. હવે કેટરીના સિંગલ છે. તો રણબીર કપૂર અભિનેત્રી આલિયા ભટ્ટ સાથે ડેટિંગ કરી રહ્યો છે. કેટરીના અને આલિયા પણ સારા મિત્રો છે. જો કે, રણબીર કપૂર અને બે અભિનેત્રીઓ વચ્ચેની મિત્રતામાં તણાવના અહેવાલો છે.

3/5
અભિનેત્રીએ કહ્યું, “મેં લડાઈ લડી અને હવે હું શાંતિ અનુભવું છું અને હકીકત એ છે કે જે તમે વિચાર્યું તે કરી શકાતું નથી. હવે મેં બધું જ ભગવાન પર છોડી દીધું છે.

4/5
કેટરીનાએ કહ્યું કે, “કેટલાક સમય પહેલા લગ્ન મારા મનમાં હતા. પરંતુ ત્યારે બધુ ઈચ્છા મુજબ ન થઈ શક્યું. ત્યારથી, મેં ભગવાન પર બધું છોડી દીધું છે. જે જીવન તમારા માટે નક્કી કરવામાં આવ્યું છે, તમારે તે કરવું પડશે. હવે મને આ બધી બાબતો વિશે ચિંતા થતી નથી.

5/5
મુંબઈઃ બોલિવૂડમાં વેડિંગ સીઝન ચાલી રહી છે. અનુષ્કા, સોનમ, દીપિકા અને પ્રિયંકા ચોપરાએ લગ્ન કરી લીધા છે. હાલમાં જ એક અખબારને આપેલ ઇન્ટરવ્યૂમાં કેટરીના કૈફે પોતાના લગ્ન અને બાળકોના પ્લાન વિશે ખુલીને વાત કરી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ

આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ

સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ

આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ

18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ

OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન

2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ

આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ

Embed widget