શોધખોળ કરો
IPLની ક્લોઝિંગ સેરેમનીમાં પરફોર્મ કરશે આ હોટ એક્ટ્રેસ, 10 મિનિટ માટે મળશે તગડી ફી
1/3

તમને જણાવીએ કે, કૈટરીના કૈફ પ્રથમ વખત આઈપીએલમાં પરફોર્મ નથી કરી રહી. આ પહેલા પણ તેણે 2016માં આઈપીઓલની ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કર્યું હતું.
2/3

મીડિયા અહેવાલ અનુસાર કેટરીના કૈફ આઈપીએલની ક્લોઝિંગ સેરેમનીમાં 10 મિનિટનું પરફોર્મન્સ આપશે. તેના માટે તે આજકાલ રિહર્સલ પણ કરી રહી છે. કહેવાય છે કે, કેટરીના ટાઈગર ઝિંદા હૈના સ્વેગ સે કરેંગે સ્વાગત ગીત પર પરફોર્મન્સ કરશે.
Published at : 23 May 2018 02:06 PM (IST)
View More





















