શોધખોળ કરો

KBC 13: અમિતાભ બચ્ચનને પોપટલાલે કરી આવી વિનંતી, સાંભળી બિગ બી ખડખડાટ હસી પડ્યાં

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની આખી ટીમ 'કૌન બનેગા કરોડપતિ 13'ના સ્ટેજ પર 'ફેન્ટાસ્ટિક ફ્રાઈડે'ના આ સપ્તાહના એપિસોડમાં જોવા મળશે.

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની આખી ટીમ 'કૌન બનેગા કરોડપતિ 13'ના સ્ટેજ પર 'ફેન્ટાસ્ટિક ફ્રાઈડે'ના આ સપ્તાહના એપિસોડમાં જોવા મળશે. આ દરમિયાન શોમાં ખૂબ જ મસ્તી જોવા મળશે. આ સાથે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના પોપટલાલ પણ તેના લગ્ન વિશે વાત કરવા જઈ રહ્યા છે. જણાવી દઈએ કે પોપટલાલનું પાત્ર અભિનેતા શ્યામ પાઠક ભજવી રહ્યા છે. તે સીધા જ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને તેના લગ્ન કરાવવા વિનંતી કરે છે. આ સાંભળીને 'બિગ બી' ચોંકી ગયા.

પોપટલાલ લગ્ન કરવા 'બિગ બી' સામે હાથ મિલાવે છે

ચેનલે તાજેતરમાં 'KBC 13'ના 'શાનદાર ફ્રાઈડે'નો નવો પ્રોમો રિલીઝ કર્યો છે. આ પ્રોમોમાં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોમાં એન્ટ્રી કરતો બતાવવામાં આવ્યો છે. આ સાથે પોપટલાલ અમિતાભ બચ્ચન સામે હાથ જોડીને તેમના લગ્ન કરાવવા વિનંતી કરે છે. પોપટલાલની આ વાત સાંભળીને અમિતાભ દંગ રહી જાય છે. આ પછી, પત્રકાર પોપટલાલ અમિતાભને કહે છે, 'હું લોટ બાંધી દઇ છું તેમજ લોકડાઉનમાં ઝાડુ પોતા કરતા પણ શીખી ગયો છું.  આ સાંભળીને બિગ બી હસી પડે છે. ઉલ્લેખનિય છે કે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પોપટલાલ એક જ ગોકુલ સોસાયટીમાં અમમેરિડ છે અને તેના લગ્નને લઇને સૌ કોઇ ખૂબ જ ઉત્સુક છે.

Katrina Vicky Wedding: કેટરિના કૈફ અને વિક્કી કૌશલ વિરુદ્ધ ફરિયાદ , 

Katrina Vicky Wedding Event: બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ, વિક્કી કૌશલ, હોટલ મેનેજર અને જિલ્લા કલેક્ટર વિરુદ્ધ જયપુરના ચૌથ માતા મંદિર જવાનો રસ્તો બંધ કરવાની ફરિયાદ થઇ છે. આ રસ્તો લગ્નના વેન્યૂ સિક્સ સેન્સેસ ફોર્ટની સામે થઇને ચૌથ માતા મંદિર જાય છે. લગ્નના કારણે ફોર્ટની સામેનો રસ્તો ખૂબ વ્યસ્ત જોવા મળી રહ્યો છે. આ મામલામાં વકીલ નેત્રબિંદુ સિંહ જાદૌને ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં કેટરિના કૈફ, વિક્કી કૌશલ, હોટલ મેનેજર અને જિલ્લા કલેક્ટરનું નામ સામેલ છે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળમાં દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં ચૌથ માતા મંદિરમાં આવનારા શ્રદ્ધાળુઓને ટાંકવામાં આવ્યો છે. તે સાથે જ કેટરિના –વિક્કીના લગ્ન દરમિયાન આ રસ્તો ખુલ્લો રાખવાની માંગ કરવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો

Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?Hun To Bolish : હું તો બોલીશ : પાલિકા- પંચાયતોમાં ચૂંટણીનો ઢોલ ક્યારે?Surat news:  સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયુંPatan News: પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગના આરોપમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ

શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?

Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર

આળસને કારણે દર વર્ષે 32 લાખ લોકોના મોત થાય છે, એક્ટિવ રહેવા માટે રોજ 10000 પગલાં ચાલવા જરૂરી?

Embed widget