શોધખોળ કરો
ટોયલેટની ઉપર લાગી KBCની એડવર્ટાઈઝ 'કબ તક રોકોગે', તસવીર વાયરલ
1/3

વધારે શેર થવાને કારણે એ જાણી નથી શકાયું કે આ તસવીર ક્યાં ક્લિક કરવામાં આવી છે. પરંતુ ફેન્સને કેબીસીને બહાને સોશિયલ મીડિયા પર મજા લેવાનું બહાનું જરૂર મળી ગયું છે.
2/3

શો માટે આ વખત પસંદ કરવામાં આવેલી થીમ ‘કબ તક રોકોગે’નો અર્થ છે કે જે વ્યક્તિની અંદર ટેલેન્ટ છે તેને ખુદની મહત્વકાંક્ષાઓને રોકવી ન જોઈએ, પરંતુ જ્યારે આ જ પોસ્ટરને ટોયલેટની ઉપર લગાવવામાં આવ્યું તો તેનો મતલબ પૂરી રીતે બદલાઈ ગયો. સોશિયલ મીડિયા પર જ્યારે કોઈએ આ તસવીર શેર કરી તો લોકોએ તેના પર ખૂબ મજા લીધી અને ખૂબ શેર કરી રહ્યા છે.
Published at : 08 Sep 2018 10:34 AM (IST)
View More
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
ક્રિકેટ





















