શોધખોળ કરો

યુટ્યૂબ પર ધમાલ મચાવી રહ્યો છે ભોજપુરી વીડિયો, રાની ચેટર્જી અને ખેસારી લાલ રોમાન્સ કરતા દેખાયા, જુઓ.......

સૉન્ગમાં રાની ચેટર્જીનો હૉટ અવતાર અને તેની અદાઓ ખેસારી લાલને જ નહીં પરંતુ તેમના લાખો ફેન્સના દિલને પણ ચુર ચુર કરી રહી છે,

Rani Chatterjee and Khesari Lal Yadav Romantic Movie: એક્ટ્રેસ રાની ચેટર્જી (Rani Chatterjee) અને ખેસારી લાલ યાદવ (Khesari Lal Yadav) ભોજપુરી સિનેમાં જગતમાં બે જાણીતા ચહેરા છે. આમના ગીતો, વીડિયો અને ફિલ્મો ફેન્સની વચ્ચે આવતા જ હિટ થઇ જાય છે. હવે આ બધાની વચ્ચે આ બન્નેનુ એક ખાસ સૉન્ગ રિલીઝ થયુ છે, જે હાલમાં યુટ્યૂબ પર ધમાલ મચાવી રહ્યું છે.

સૉન્ગમાં રાની ચેટર્જીનો હૉટ અવતાર અને તેની અદાઓ ખેસારી લાલને જ નહીં પરંતુ તેમના લાખો ફેન્સના દિલને પણ ચુર ચુર કરી રહી છે, આ વીડિયોમાં બન્નેની કેમેસ્ટ્રી જબરદસ્ત રીતે બતાવવામાં આવી છે. 

ફિલ્મ જાનમનુ સુપરહિટ સૉન્ગ ‘પાતર પાતર પિયવા કે'માં આ બન્ને તાબડતોડ ડાન્સ મૂવ્સ સાથે ફેન્સના દિલો પર રાજ કરી રહ્યાં છે. આ વીડિયોમાં બન્ને જબરદસ્ત રોમાન્સ કરતા દેખાઇ રહ્યા છે, આને અત્યાર સુધી 89 મિલીયનથી પણ વધુ વ્યૂઝ મળી ચૂક્યાછે. ખાસ વાત છે કે આ ગીતને રિલીઝ થયે પાંચ વર્ષથી વધુનો સમય વિતી ચૂક્યો છે, છતાં ખેસારી લાલનો ક્રેઝ હજુ ઘટ્યો નથી. રાની ચેટર્જીને બાંહોમાં લેતો ખેસારી લાલનો આ વીડિયો ધડલ્લેથી ઇન્ટરનેટ પર છવાઇ ગયો છે.  

--

આ પણ વાંચો........... 

Pooja Hegde એ ઇન્ડિગો એરલાઇન્સ વિરુદ્ધ કરી ફરિયાદ, ટ્વિટ કરી કહ્યુ- 'અમને ધમકાવવામાં આવ્યા'

Americaના ઉત્તરી Marylandમાં ફાયરિંગ, એક પોલીસકર્મી સહિત ત્રણના મોત

Stock Market Today: વિશ્વભરના શેરબજારોમાં વેચવાલીથી ભારતીય સ્ટોક માર્કેટમાં મોટો કડાકો, સેન્સેક્સ 600 પોઈન્ટ ડાઉન

HDFCએ ગ્રાહકોને આપ્યો ઝટકો, હોમ લોનના વ્યાજદરોમાં કર્યો વધારો, જાણો કેટલી વધશે EMI

કર્મચારીઓને મળશે એક સપ્તાહમાં ત્રણ દિવસની રજા, આ 70 કંપનીઓએ કરી જાહેરાત

Covid-19: કોરોનાના નવા કેસોમાં 4.8%નો વધારો, છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 7,584 કેસ નોંધાયા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, સાંજે મુંબઇમાં વિજય સરઘસ

Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ

Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ

Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ

ABP Premium

વિડિઓઝ

Today Rain Update | રાજ્યમાં આગામી 24 કલાક પડશે ગાજવીજ સાથે ભારે વરસાદBanaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, સાંજે મુંબઇમાં વિજય સરઘસ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, સાંજે મુંબઇમાં વિજય સરઘસ
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ

ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી

ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર

24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?

Embed widget