કપલે આગ્રહ કર્યો છે કે જો ગેસ્ટ ગિફ્ટ આપવા માંગે છે તો સંસ્થામાં ડૉનેટ કરે.
4/6
દીપિકાની આ ફાઉન્ડેશન મેન્ટલ હેલ્થ મુદ્દે કામ કરે છે. આ એક એવી સંસ્થા છે જે માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલા મુદ્દાઓ પર વાત કરે છે અને તેનો ઉકેલ લાવવાની દિશામાં કામ કરે છે.
5/6
લગ્ન માટે બંનેએ મિત્રો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં લોકોને આમંત્રણ આપ્યું છે. જેમાં રણવીર અને દીપિકા મહેમાનો પાસેથી કોઇ જ ગિફ્ટ સ્વીકારશે નહીં. ગિફ્ટની જગ્યાએ લોકો દીપિકાની ‘લિવ લવ લાફ ફાઉન્ડેશન’માં પૈસા ડૉનેટ કરી શકે છે.
6/6
મુંબઈઃ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહનાં લગ્ન બુધવારે ઇટાલીનાં લેક કોમોનાં વિલા દે બલબિયાનેલોમાં કોંકણી વિધિથી યોજાય હતા. આજે પંજાબી વિધિથી લગ્ન કર્યા બાદ કપલ સ્વદેશ ભારત પરત ફરશે. કપલ દ્વારા માયાનગરી મુંબઈની ગ્રાન્ડ હયાતમાં 28 નવેમ્બરનાં રિસેપ્શન યોજવામાં આવ્યું છે.