શોધખોળ કરો
હિમેશ રેશમિયા જેને પરણ્યો એ સોનિયા કપૂર કોણ છે? જાણો વિગત
1/7

ઉલ્લેખનીય છે કે, હિમેશ રેશમિયાએ જૂન 2017માં કોમલે તલાક લઇ લીધા હતા. લોકોએ તલાક પાછળ સોનિયાને જવાબદાર ગણી હતી.
2/7

સોનિયાને સૌથી વધુ સીરિયલ 'કિટ્ટી પાર્ટી'માં ભજવેલા રુખસાના રૉલને કારણે ઓળખવામાં આવે છે. સીરિયલ્સ ઉપરાંત સોનિયા 'ફરેબ', 'સત્તા', 'કાર્બન' અને 'ઓફિસર' જેવી ફિલ્મોમાં નાના મોટા રોલમાં જોવા મળી હતી. જોકે, છેલ્લા કેટલાક વર્ષોથી તેની પાસે કંઇ કામ નથી પણ તેનું નામ હિમેશ રેશમિયાની સાથે ચર્ચામાં રહ્યું હતું. રેશમિયાની ગર્લફ્રેન્ડ તરીકે તેને લોકો ઓળખતા હતા.
Published at : 13 May 2018 10:40 AM (IST)
View More




















