Single Bollywood celebs: આ બોલિવૂડ ખૂબસૂરત એક્ટ્રેસ સિંગલ રહીને છે ખુશ
આજે અમે તમને બોલિવૂડની આવી 6 સુંદરીઓનો પરિચય કરાવીએ છીએ, જેમની ઉંમર 40થી વધુ છે, છતાં પણ તેઓ સિંગલ છે.
Single Bollywood celebs: આજે અમે તમને બોલિવૂડની આવી 6 સુંદરીઓનો પરિચય કરાવીએ છીએ, જેમની ઉંમર 40થી વધુ છે, છતાં પણ તેઓ સિંગલ છે.
શમિતા શેટ્ટીનું અનેક સેલેબ્સ સાથે નામ જોડાયું પરંતુ તે શમિતા શેટ્ટી સિંગલ જ છે, જો કે હાલ તેના અફેરની ચર્ચા રાકેશ બાપટની સાથે ચાલી રહી છે.
કાજોલની બહેન તનીષા મુખર્જીનું નામ અરમાન કોહલી ઉદય ચોપડા સાથે જોડાયું હતું જો કે આ જે પણ આ એક્ટ્રેસ સિંગલ છે.અમિષા પટેલે અનેક સ્ટારને ડેટ કર્યાં જો કે આજે પણ તે સિંગલ જ છે.અભિનેત્રી તબ્બુએ લગ્ન નથી કર્યાં, અજય દેવગણ સાથે પ્રેમની વાતો સામે આવી હતી. જો કે બંનેના લગ્ન થઇ શક્યાં.ટીવી ક્વિન એક્તા કપૂરે પણ લગ્ન નથી કર્યાં. જો કે તેણે ટેલિવિઝનની દુનિયામાં એક ઓળખ બનાવી છે. તેથી તેને ટીવી ક્વીન કહેવાય છે.
સાક્ષી તંવરે કોઇ બિઝનેસ મેન સાથે લગ્ન કર્યાંની અફવાઓ હતી. જો કે જોકે, અભિનેત્રીએ તમામ અફવાઓને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે તે સિંગલ છે. ઓક્ટોબર 2018 માં, તેણે 9 મહિનાની બાળકીને દત્તક લીધી અને તેનું નામ દિત્યા રાખ્યું.પૂર્વ બ્રહ્માંજ સુંદરી અભિનેત્રી સુષ્મિતા સેનના અફેરની યાદી લાંબી છે..પરંતુ તેનો કોઇ પણ સંબંઘ અંજામ સુધી ન પહોંચ્યો. તે આજે પણ સિંગલ છે. જો કે તેને બે દીકરી દતક લીધી છે. તે સિંગલ મધર છે.
Single Bollywood celebs: આજે અમે તમને બોલિવૂડની આવી 6 સુંદરીઓનો પરિચય કરાવીએ છીએ, જેમની ઉંમર 40થી વધુ છે, છતાં પણ તેઓ સિંગલ છે.
શમિતા શેટ્ટીનું અનેક સેલેબ્સ સાથે નામ જોડાયું પરંતુ તે શમિતા શેટ્ટી સિંગલ જ છે, જો કે હાલ તેના અફેરની ચર્ચા રાકેશ બાપટની સાથે ચાલી રહી છે.
કાજોલની બહેન તનીષા મુખર્જીનું નામ અરમાન કોહલી ઉદય ચોપડા સાથે જોડાયું હતું જો કે આ જે પણ આ એક્ટ્રેસ સિંગલ છે.
અમિષા પટેલે અનેક સ્ટારને ડેટ કર્યાં જો કે આજે પણ તે સિંગલ જ છે
અભિનેત્રી તબ્બુએ લગ્ન નથી કર્યાં, અજય દેવગણ સાથે પ્રેમની વાતો સામે આવી હતી. જો કે બંનેના લગ્ન થઇ શક્યાં
ટીવી ક્વિન એક્તા કપૂરે પણ લગ્ન નથી કર્યાં. જો કે તેણે ટેલિવિઝનની દુનિયામાં એક ઓળખ બનાવી છે. તેથી તેને ટીવી ક્વીન કહેવાય છે.
સાક્ષી તંવરે કોઇ બિઝનેસ મેન સાથે લગ્ન કર્યાંની અફવાઓ હતી. જો કે જોકે, અભિનેત્રીએ તમામ અફવાઓને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે તે સિંગલ છે. ઓક્ટોબર 2018 માં, તેણે 9 મહિનાની બાળકીને દત્તક લીધી અને તેનું નામ દિત્યા રાખ્યું.
પૂર્વ બ્રહ્માંજ સુંદરી અભિનેત્રી સુષ્મિતા સેનના અફેરની યાદી લાંબી છે..પરંતુ તેનો કોઇ પણ સંબંઘ અંજામ સુધી ન પહોંચ્યો. તે આજે પણ સિંગલ છે. જો કે તેને બે દીકરી દતક લીધી છે. તે સિંગલ મધર છે.
રણબીરે તેની થનાર પત્ની આલિયાને આ રીતે કરી પ્રોટેક્ટ
રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) બોલીવૂડા મોસ્ટ અડોરેબલ કપલ્સમાં આવે છે. બંને વચ્ચે ખૂબ જ સારી કેમેસ્ટ્રી છે. તાજેતરમાં જ ક્યૂટ કપલ જુહૂની એક રેસ્ટોરન્ટ બહાર સ્પોટ થયું હતું. જ્યાં બંને ડિનર માટે પહોંચ્યા હતા. આલિયાને જોતા જ લોકો તેની તરફ દોડી ગયા હતા. જેમનાથી આલિયાને રણબીર દૂર કરતો નજરે પડ્યો હતો.
આલિયા ભટ્ટ સાથે ડિનર માટે બહેન શાહીન અને અનુષ્કા રંજન પણ પહોંચી હતી. ડિનર પછી તેઓ બહાર નીકળ્યા તો તેમને લોકોએ ઘેરી લીધા હતા. આ સમયે પાપારાજી પણ ભેગા થઈ ગયા હતા.
વન સાઇડ ઓફ સોલ્ડર ડ્રેસમાં આલિયા ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે પોતાની બહેન શાહીનને પોતાની કારમાં બેસાડી અને પછી તે પોતાની કાર તરફ પરત ફરી રહી હતી ત્યારે લોકો તેની તરફ આવી ગયા હતા. આલિયા તરફ ભીડ જતી જોઇ રણબીર કપૂર તેની પાસે દોડી ગયો હતો અને તેને કારમાં બેસાડી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.