શોધખોળ કરો
સોશિયલ મીડિયા પર જેને અનુષ્કા શર્માનો ભાઈ ગણાવાય છે તે નકુલ ખરેખર કોણ છે? જાણો વિગત
1/8

નકુલ એક સારો એક્ટર જ નહીં પરંતુ એક સારો ડાન્સર પણ છે. નકુલ અનેક ડાન્સ ફોર્મમાં ટ્રેઈન્ડ પણ છે. નકુલ મેહતા ખાવાનો શોખીન છે. પરંતુ તે ખાવાની સાથે સાથે પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે.
2/8

નકુલને ઇશ્કબાજમાં એક્ટિંગ માટે એશિયન એવોર્ડ્સમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. નકુલ મેહતાને દર્શકો ટીવી શો ઉપરાંત વેબ સીરિઝ આઈ ડોન્ટ વોચ ટીવીમાં પણ જોઈ ચૂક્યા છે. આ ટીવી સીરિઝમાં તેની સાથે ટીગી જગતની અનેક હસ્તિઓ જોવા મળી હતી. નકુલ મેહતા ઉદયપુરના રાજપરીવાર સાથે સંબંધ ધરાવે છે. નકુલ રિયલ જીવનમાં સિગરેટ અને દારૂથી દૂર રહે છે.
Published at : 27 Apr 2018 10:52 AM (IST)
View More




















