શોધખોળ કરો

લતા મંગેશકરની તબિયત સુધારા પર, 6 ડૉક્ટરોની ટીમ રાખે છે ધ્યાન

શ્વર કોકિલા લતા મંગેસકરને શ્વાસ લેવામાં પડતી તકલીફના કારણે સોમવારે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને હવે તેમની તબિયત સતત સુધારા પર છે.

મુંબઈ:  શ્વર કોકિલા લતા મંગેસકરને શ્વાસ લેવામાં પડતી તકલીફના કારણે સોમવારે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને હવે તેમની તબિયત સતત સુધારા પર છે.   લતા મંગેશકરના ડોક્ટરોની ટીમે નવુ હેલ્થ બુલેટિન બહાર પાડ્યુ છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે, લાખો પ્રશંસકોની પ્રાર્થનાઓ અને શુભેચ્છાઓના કારણે લતા દીદીની તબિયત પહેલા કરતા સારી છે. હાલમાં લતા મંગેશકર બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતા સોમવારે મધરાતે દાખલ કરવામાં આવ્યા હતા. બીજી તરફ સોશ્યલ મીડિયા પર લતાજીની તબિયતને લઈને અફવાઓ વાયરલ કરાઈ રહી છે. જેના પગલે લતાજીની ટીમે લોકોને સોશ્યલ મીડિયા પર ફેલાતી અફવાઓથી ગેરમાર્ગે નહી દોરાવવા માટે અને લોકોને આ પ્રકારની અફવાઓ નહી ફેલાવવા માટે અપીલ કરવામાં આવી છે. લતા મંગેશકરને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. જોકે તેમના પરિવારે કહ્યુ છે કે, અમે તેમના ઘરે પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે.

ટોપ સ્ટોરી

Drishyam 3 Review: અજય દેવગનની 'દ્રશ્યમ 3' એ મચાવ્યો હંગામો, ક્લાઈમેક્સ જોઈને લોકો બોલ્યા- 'બ્લોકબસ્ટર'
Drishyam 3 Review: અજય દેવગનની 'દ્રશ્યમ 3' એ મચાવ્યો હંગામો, ક્લાઈમેક્સ જોઈને લોકો બોલ્યા- 'બ્લોકબસ્ટર'
Drishyam 3 Box Office Day 1: અજય દેવગનની 'દ્રશ્યમ 3' કરશે બમ્પર ઓપનિંગ! સવારે 9.30 વાગ્યા સુધી 6 કરોડને પાર
Drishyam 3 Box Office Day 1: અજય દેવગનની 'દ્રશ્યમ 3' કરશે બમ્પર ઓપનિંગ! સવારે 9.30 વાગ્યા સુધી 6 કરોડને પાર
Asian Games: રેસલર નિતેશ સિવાચે જીત્યો સિલ્વર મેડલ, ફાઈનલમાં જાપાનના ખેલાડી સામે મળી હાર
Asian Games: રેસલર નિતેશ સિવાચે જીત્યો સિલ્વર મેડલ, ફાઈનલમાં જાપાનના ખેલાડી સામે મળી હાર
બોલિવૂડમાં ઈન્કમ ટેક્સની મોટી રેડ, રકુલ પ્રીત સિંહ, વાશુ ભગનાની અને પેનોરમા સ્ટુડિયોઝના 12 ઠેકાણે દરોડા
બોલિવૂડમાં ઈન્કમ ટેક્સની મોટી રેડ, રકુલ પ્રીત સિંહ, વાશુ ભગનાની અને પેનોરમા સ્ટુડિયોઝના 12 ઠેકાણે દરોડા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભૂખ્યા બળદ, રડ્યા ખેડૂત
Hun To Bolish : હું તો બોલીશ : જય હનુમાન, બચી ગયુ વિમાન
Emotional Story: રાજકોટના સદ્ભાવના બળદ આશ્રમમાં કરુણ દૃશ્યો! બળદને મૂકતા ખેડૂતોની આંખોમાં આંસુ
UPI charges spark protest: UPIના MDR ચાર્જ સામે ગુજરાતભરમાં વેપારીઓનો વિરોધ!
Flydubai Attack: સંકટ સમયે યાદ આવ્યા હનુમાનજી! પછી જે થયું કેપ્ટન સ્મિતે PM મોદીને જણાવી આખી વાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઓમાનમાં પ્રતિબંધિત, બેગમાંથી પેલેસ્ટાઇનના પેમ્ફલેટ મળ્યા... સ્મિત મચ્છરના હુમલાખોરના નામનો ખુલાસો
ઓમાનમાં પ્રતિબંધિત, બેગમાંથી પેલેસ્ટાઇનના પેમ્ફલેટ મળ્યા... સ્મિત મચ્છરના હુમલાખોરના નામનો ખુલાસો
Asian Games 2026: 17 વર્ષની કુમકુમ મોહોદે મેળવી હેટ્રિક, ગૉલ્ડ જીતી રચી દીધો ઇતિહાસ
Asian Games 2026: 17 વર્ષની કુમકુમ મોહોદે મેળવી હેટ્રિક, ગૉલ્ડ જીતી રચી દીધો ઇતિહાસ
એશિયન ગેમ્સમાં 13માં દિવસે ગોલ્ડ મેડલનો વરસાદ, 16 ગોલ્ડ સાથે ભારત ટોપ-5 માં 
એશિયન ગેમ્સમાં 13માં દિવસે ગોલ્ડ મેડલનો વરસાદ, 16 ગોલ્ડ સાથે ભારત ટોપ-5 માં 
Weather Tomorrow: ચોમાસાની વિદાય વચ્ચે કાલે દેશના 8 રાજ્યોમાં વરસાદની આગાહી, આ રાજ્યમાં રેડ એલર્ટ 
Weather Tomorrow: ચોમાસાની વિદાય વચ્ચે કાલે દેશના 8 રાજ્યોમાં વરસાદની આગાહી, આ રાજ્યમાં રેડ એલર્ટ 
આરાધના મિશ્રા UP કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા, ઈમરાન મસૂદને મળી આ જવાબદારી 
આરાધના મિશ્રા UP કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા, ઈમરાન મસૂદને મળી આ જવાબદારી 
પંજાબ કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા પરગટ સિંહ, રાજા વડિંગે આજે જ આપ્યું હતું રાજીનામું
પંજાબ કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા પરગટ સિંહ, રાજા વડિંગે આજે જ આપ્યું હતું રાજીનામું
ભારતીય મહિલા હોકી ટીમનું ઐતિહાસિક કારનામું, ચીનને હરાવી 44 વર્ષ બાદ જીત્યો ગોલ્ડ 
ભારતીય મહિલા હોકી ટીમનું ઐતિહાસિક કારનામું, ચીનને હરાવી 44 વર્ષ બાદ જીત્યો ગોલ્ડ 
નાના ઘરની છત પર કઈ સોલાર પેનલ લગાવવી? કિલોવોટથી લઈ વીજળી સુધી પૂરી ગણતરી સમજો 
નાના ઘરની છત પર કઈ સોલાર પેનલ લગાવવી? કિલોવોટથી લઈ વીજળી સુધી પૂરી ગણતરી સમજો 
Embed widget