શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
લતા મંગેશકરને 28 દિવસ બાદ હોસ્પિટલમાંથી અપાઈ રજા, ઘરે પહોંચતા પ્રશંસકોનો આભાર માન્યો
લતા મંગેશકરને 28 દિવસની સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. લતા મંગેશકર હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ મુંબઇ સ્થિત પોતાના ઘરે પરત આવી ગયા છે.
મુંબઈ: લતા મંગેશકરને 28 દિવસની સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. લતા મંગેશકર હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ મુંબઇ સ્થિત પોતાના ઘરે પરત આવી ગયા છે. લતા મંગેશકરે ટ્વિટ કરી જાણકારી આપી હતી.
લતા મંગેશકર છેલ્લા 28 દિવસથી મુંબઈનીહોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તેમને નિમોનિયા થયો હતો અને તબીયતમાં સુધારો આવતા મુંબઇમાં સ્થિત બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તેમની તબિયત સારી છે.नमस्कार.पिछले 28 दिनोंसे मैं ब्रीच कैंडी हॉस्पिटल में थी। मुझे न्यूमोनिया हुआ था.डॉक्टर चाहते थे की मैं पूरी तरह से ठीक हो जाऊँ फिर घर जाऊँ,आज मैं घर वापस आगयी हूँ. ईश्वर, माई बाबा के आशीर्वाद और आप सब के प्यार,प्रार्थनाओं से मैं अब ठीक हूँ.मैं आप सब की हृदयसे आभारी हूँ.
— Lata Mangeshkar (@mangeshkarlata) December 8, 2019
मेरे ब्रीच कैंडी के डॉक्टर सच में फ़रिश्ते हैं, यहाँ का सभी कर्मचारी वर्ग भी बहुत अच्छा है.आप सब की मैं पुनः एक बार मन से आभारी हूँ. ये प्यार और आशीर्वाद ऐसे ही बना रहे।
— Lata Mangeshkar (@mangeshkarlata) December 8, 2019
લતા મંગેશકરે રવિવારે ટ્વિટ કરી તેમના પ્રશંસકોનો આભાર વ્યક્ત કર્યો હતો. લતા મંગેશકરે ટ્વિટ કરી હોસ્પિટલના તબીબ સ્ટાફનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion