શોધખોળ કરો
બોલિવૂડના ડાયરેક્ટર પર મહિલાએ લગાવ્યો દુષ્કર્મનો આરોપ, કહ્યું- તેમણે મારું જીન્સ ઉતાર્યું અને મારી ઉપર આવી ગયા
1/6

યુવતીએ આગળ કહ્યું કે, એક સાંજે રેકોર્ડિંગ કરતા કરતા પછી મોડી રાત થઈ ગઈ. તેમમે મને ડ્રિંકની ઓફર કરી જેમાં તેણે કંઈક ભેળવ્યું હતું. બાદમાં તેમણે મને ઘરે ડ્રોપ કરવાને હદલે લોનાવાલા લઈ ગયા. તે મને હોટલમાં લઈ ગયા. ત્યાં તેમણે રૂમમાં લઈ જઈને તેમણે મારું જીન્સ ઉતાર્યું અને મારી ઉપર આવી ગયા. મેં બૂમ પાડવાનો પ્રયાસ કર્યો પણ તેમણે મારા મોં પર હાથ મૂકી દીધો. ડ્રિંકને કારણે મારામાં તાકાત નહોંતી બચી. જ્યારે વારે મારી આંખ ખુલી તો સોફા પર લાલ નિશાન હતા અને તે વિખેરાયેલો હતો.
2/6

બાદમાં મેં નોકરી છોડી દીધી. તે પછી હું ક્યારેય તેમને મળી ન હતી. એક વખત હું મારા મિત્રો સાથે ગઈ હતી ત્યાં સુભાષ ઘાઈ શૂટિંગ કરી રહ્યા હતા. સેટ પર બધા લોકો મને ઓળખતા હતા, પરંતુ ત્યાં રોકાવું મારા માટે શક્ય ન હતું, એટલે હું ત્યાંથી જતી રહી. જોકે સુભાષ ઘાઈએ આ તમામ આરોપોને નકારી દીધા છે.
Published at : 12 Oct 2018 08:07 AM (IST)
View More





















