શોધખોળ કરો

#MeToo: ડાયરેક્ટર મને વારંવાર કિસ કરવા અને ટચ કરવાનો પ્રયત્ન કરતો હતો.....

1/5
 એલનાઝ વધુમાં જણાવ્યું કે થોડા દિવસ પછી વર્સોવા બીચ પર મારું ઓડીશન લેવામાં આવ્યું. વિપુલે મને કહ્યું કે તેઓ જે ફિલ્મ માટે ઈચ્છે છે તે   તેમના માટે આ ઓછું છે અને મારે વિપુલને તેની ઓફિસમાં પાછું મળવું પડશે. સાથે સાથે વિપુલે એવું પણ કહ્યું કે આપણે જલ્દી પેપર સાઈન કરીશું.

2/5
ત્યાર બદ ફરી એક વખત મારું ઓડિશન લેવામાં આવ્યું. ત્યારે તેણે મને ખોટી રીતે ટચ કરવાનો પ્રયત્ન કર્યો. ત્યાર બાદ હું અન્ય કોઈ પ્રોફેશનલ   કમિટમેન્ટને કારણે દેશ છોડીને ચાલી ગઈ. જ્યારે હું પરત ફરી તો વિપુલ મારું ફરીથી ઓડિશન લેવા માટે પટિયાલા બોલાવી અને તેણે ફરી મને   ખોટી રીતે ટચ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને બાદમાં અંત સુધી તેણે મને સાઈન ન કીર અને મને ત્રણ મહિના સુધી ટોર્ચર કરતો રહ્યો.

3/5
મુંબઈઃ #MeToo કેમ્પેઈનમાં અત્યાર સુધી એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીઝના અનેક દિગ્ગજો પર જાતીય શોષણના આરોપ લાગી ચૂક્યા છે. આ યાદીમાં   હવે વિપુલ શાહનું નામ પણ સામે આવ્યું છે. ઈરાની એક્ટ્રેસ અને મોડલ એલનાઝ નોરૌઝીએ ડાયરેક્ટર વિપુલ શાહ પર માનસિક સતામણી અને   જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે.

4/5
 એલનાઝે આગળ જણાવ્યું કે, જ્યારે મારું ફરી ઓડિશન લેવામાં આવ્યો તો તેણે મને એવો અનુભવ કરાવ્યો કે હું ખરાબ એક્ટ્રેસ છું. ત્યાર બાદ મને   લાગ્યું કે તે મને કોઈ અન્ય ઉદ્દેશથી ઓફિસે બોલાવતો હતો. બાદમાં જ્યારે અમે ફરી મળ્યા તો તેણ મને કિસ કરવાનો પ્રયત્ન કર્યો. જ્યારે તે મને   કિસ કરવા આવ્યો તો મેં તેને ધક્કો માર્યો અને મારી માફી પણ ન માગી.

5/5
 પિંકવિલા પોર્ટલમાં આવેલા અહેવાલ પ્રમાણે, એલનાઝ કહ્યું કે મને પણ નમસ્તે ઇંગ્લેન્ડ માટે સંપર્ક કરવામાં આવ્યો હતો. નમસ્તે ઇંગ્લેન્ડના   પ્રી-પ્રોડક્શનના દરમિયાન હું વિપુલને મળી હતી. મારા મેનેજરે જણાવ્યું હતું કે હું ફિલ્મમાં સેકન્ડ લીડ લેવામાં આવશે. આ રોલ સૌ પ્રથમ જેકલીન   ફર્નાન્ડીઝને ઓફર કરાયો હતો. જ્યારે હું વિપુલને મળી ત્યારે તેણે મને કહ્યું કે જો મને આ ફિલ્મમાં મૂકવામાં આવે તો મને એક લૂક ટેસ્ટ આપવો   પડશે અને કેટલાક કાગળો પર સહી કરવી પડશે. તે સમય મેં ઓડિશન પણ ન હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?

US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ

આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO

HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો

શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ

One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર

Embed widget