મિસ યૂનિવર્સે શેર કરી પોતાની ટ્રાન્સફૉર્મેશન વાળી તસવીરો, સામે આવ્યો શૉકિંગ લૂક, જુઓ......
હરનાઝ સંધૂ પણ પોતાના ચાહકોનુ ખુબ ખ્યાલ રાખે છે અને હંમેશા પોતાની કોઇ ઇવેન્ટમાં લોકોને મળતી રહે છે.
Harnaaz Sandhu : પંજાબની રહેવાસી હરનાઝ સંધૂ દરરોજ જુદીજુદી રીતના ગેટઅપમાં કરી રહી છે. વર્ષ 2021 માં જ્યારે હરનાઝ સંધૂએ મિસ યૂનિવર્સનો ખિતાબ જીત્યો તો દરેક ભારતવાસીનું માથુ ઉંચુ થઇ ગયુ. હરનાઝ સંધૂ માત્ર એક નામ જ નહીં પરંતુ ખુદમાં એક બ્રાન્ડ બની ચૂકી છે. હરનાઝ સંધૂ જ્યાં હોય છે ત્યાં ભીડ તેની પાછળ હોય છે, લોકો તેની એક ઝલક મેળવવા તરસે છે.
હરનાઝ સંધૂ પણ પોતાના ચાહકોનુ ખુબ ખ્યાલ રાખે છે અને હંમેશા પોતાની કોઇ ઇવેન્ટમાં લોકોને મળતી રહે છે. હરનાઝ સંધૂ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને પોતાની સુંદર તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. મિસ યૂનિવર્સ બન્યા બાદ હરનાઝ સંધૂનુ વજન ખુબ વધી ગયુ હતુ, જેના કારણે તેને સોશ્યલ મીડિયા પર ખરાબ રીતે લોકોએ ટ્રૉલ કરી હતી, જોકે, ટ્રૉલિંગ પર હરનાઝ ચુપ રહી અને હવે તેને ટ્રૉલર્સ પર પલટવાર કર્યો છે.
તાજેતરમાં જ હરનાઝ સંધૂએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે ખુબ ફિટ દેખાઇ રહી છે. હરનાઝ સંધૂ પહેલાથી પણ વધુ ફિટ અને ગ્લેમરસ લાગી રહી છે. તસવીરોમાં તમે જોઇ શકો છો કે મિસ યૂનિવર્સે ઓફ ફાઇટ કલરનો શોર્ટ ડ્રેસની સાથે વ્હાઇટ કલરનો જ કૉટ કેરી કર્યો છે, જેમાં તે ખુબ પ્રિન્ટ લાગી રહી છે.
View this post on Instagram
મિસ યુનિવર્સ 2021નો ખિતાબ જીતીને હરનાઝ સંધુએ સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે. વિશ્વની સૌથી સુંદર મહિલાઓમાંની એક હોવા ઉપરાંત, હરનાઝ સુપર ઇન્ટેલિજન્ટ અને ગ્લેમરસ પણ છે. ઉલ્લેખનીય છે કે, હરનાઝ સન્ધૂની પંજાબીમાં જલ્દી જ બે ફિલ્મો રિલીઝ થવાની છે. બૉલીવુડમાં તે પ્રિયંકા ચોપડા (Priyanka Chopra), લારા દત્તા (Lara Dutta) અને સુષ્મિતા સેન (Sushmita Sen)નો પોતાની આદર્શ માને છે, અને તેની જેવી બનવા માંગે છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
--
આ પણ વાંચો.........
Health tips: મખાના ખાવાના ફાયદા જાણી તમે પણ ચોંકી જશો, સ્વાસ્થ્યને થશે અનેક લાભ
India vs England: ઇગ્લેન્ડ ટેસ્ટ અગાઉ ટીમ ઇન્ડિયાને ઝટકો, આ દિગ્ગજ ખેલાડીને થયો કોરોના
US Green Card: અમેરિકા જવા માંગતા ભારતીયો માટે શું છે સારા સમાચાર ? જાણીને થઈ જશો ખુશ
Gujarat Riots:તિસ્તા સેતલવાડને લઈને ATSની ટીમ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પહોંચી
Health Tips: ડાયેટમાં આજે જ સામેલ કરો આ 5 કાળી વસ્તુઓ, સ્વાસ્થ્ય માટે છે ખૂબ જ ફાયદાકારક