Mouni Roy: નાગિન સ્ટાર એક્ટ્રેસે ડીપ નેક રેડ ગાઉનમાં કરાવ્યુ ફોટોશૂટ, તસવીરો કરી શેર
મૌની રૉયે ઇન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં એક્ટ્રેસનો ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે. આ તસવીરોમાં મૌની રૉય રેડ કલરનો ડ્રેસ પહેરીને કાતિલ પૉઝ આપી રહી છે.
Mouni Roy: બૉલીવુડ એક્ટ્રેસ મૌની રૉયે ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જે તેના ફિલ્મફેર એવોર્ડના લૂકની છે. મૌની રૉયનુ નામ ઇન્ડસ્ટ્રીમાં એક ટેલેન્ટેડ હસીનાઓમાં સામેલ છે. મૌની રૉય (Mouni Roy) પોતાના ગ્લેમરસ અને બેબાક અંદાજના કારણે ચર્ચામાં છવાયેલી રહે છે.
મૌની રૉયે ઇન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં એક્ટ્રેસનો ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે. આ તસવીરોમાં મૌની રૉય રેડ કલરનો ડ્રેસ પહેરીને કાતિલ પૉઝ આપી રહી છે. ડીપ નેક ઓફ શૉલ્ડર થાઇ હાઇ સ્લિટ સ્ટાઇલિશ ડ્રેસ પહેરીને મૌની રૉયે વધુ ગ્લેમરસ લૂક આપી દીધો છે. મૌની રૉયની આ તસવીરો તેના ફિલ્મ ફેર એવોર્ડ ફન્ક્શન લૂકની છે, જેમાં તેની યૂનિક ચોટી સ્ટાઇલે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ છે.
View this post on Instagram
મૌની રૉય ફિલ્મોમાં ભલે ઓછી દેખાતી હોય પરંતુ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, એક્ટ્રેસની ફેન ફોલોઇંગ પણ ખુબ તગડુ છે. વળી, વર્ક ફ્રન્ટની વાત કરીએ તો મૌની રૉય જલદી જ અયાન મુખર્જીની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં દેખાશે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
--- -
આ પણ વાંચો......
Ganesh Chaturthi 2022: આ ગણેશ ઉત્સવમાં ગણપતિ બાપ્પાને ધરાવો આ 5 પ્રિય ફળ, મનોકામના થશે પૂર્ણ
Black foods : કાળા રંગના આ ફૂડને ડાયટમાં કરો સામેલ, હંમેશા હેલ્ધી રહેશો
IT કંપનીઓએ જૂન ક્વાર્ટરમાં કરી મોટા પાયે ભરતી, જાણો TCS, Wipro અને Infosys એ કેટલી નવી નોકરીઓ આપી
India Corona Cases Today: એક દિવસની રાહત બાદ કોરોના કેસમાં થયો મોટો વધારો, પોઝિટિવિટી રેટ 2.05 ટકા
Microsoft એ દૃષ્ટિહીન સોફ્ટવેર એન્જિનિયરને નોકરીની ઓફર કરી, જાણો કેટલા લાખ રૂપિયાનું પેકેજ આપ્યું
Crime News : અમદાવાદમાં યુવકની જાહેરમાં છરીના ઘા મારીને હત્યા, કારણ જાણીને ચોંકી જશો?