શોધખોળ કરો
અમિતાભ બચ્ચન સાથે કામ કર્યું તે મારા માટે સપના સમાન: મૌની રોય
1/3

મૌની રોયે કહ્યું, મહાનાયક અમિતાભ બચ્ચન સાથે કામ કરવાની તક મળતાં હું ખૂબ જ ખુશ છું, તેમની સાથે કામ કરવું મારા માટે સપના સમાન છે. મૌની કહે છે પશ્ચિમ બંગાળના કુચબિહારથી આવેલી છોકરી કયારેક મહાનાયક સાથે કામ કરશે એવું વિચાર્યુ પણ નહોતું.
2/3

મુંબઈ: ટીવી સીરિયલ બાદ ફિલ્મોમાં એન્ટ્રી કરનારી અભિનેત્રી મૌની રોય કરણ જોહરના પ્રોડકશનમાં બની રહેલી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં અમિતાભ બચ્ચન, રણવીર કપૂર, આલિયા ભટ્ટ અને નાગાર્જુન સાથે કામ કરી રહી છે. હાલમાં તે અક્ષય કુમાર સાથેની ફિલ્મ 'ગોલ્ડ'નું પ્રમોશન કરી રહી છે.
Published at : 07 Aug 2018 03:00 PM (IST)
View More





















