શોધખોળ કરો
Advertisement
નવાજુદ્દીન સિદ્દીકી પહેલીવાર સની લિયોન સાથે આઈટમ સોન્ગમાં ડાન્સ કરતો જોવા મળ્યો
‘મોતીચૂર ચકનાચૂર’ ફિલ્મનું નવું સોન્ગ રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં નવાજુદ્દીન સિદ્દીકી એક્ટ્રેસ સની લિયોન સાથે ડાન્સ કરતો નજર આવી રહ્યો છે.
મુંબઈ: નવાજુદ્દીન સિદ્દીકી ટૂંક સમયમાં ફિલ્મ ‘મોતીચૂર ચકનાચૂર’માં નજર આવશે. આ ફિલ્મનું હાલમાં જ એક આઈટમ સોન્ગ રિલીઝ થયું છે. જેમાં નવાજુદ્દીન સિદ્દીકી એક્ટ્રેસ સની લિયોન સાથે ડાન્સ કરતો નજર આવી રહ્યો છે.
નવાજુદ્દીન સિદ્દીકી પહેલીવાર કોઈ આઈટમ સોન્ગમાં આ રીતે સની લિયોન સાથે ડાન્સ કરતો નજર આવી રહ્યો છે. આ સોન્ગ અમિતાભ બચ્ચનની સુપરહિટ ફિલ્મ ‘સત્તે પે સત્તા’ના ગીતનું રીમેક છે.’
‘મોતીચૂર ચકનાચૂર’એક રોમેન્ટિક વેડિંગ કૉમેડી ફિલ્મ છે. જેમાં નવાજ સાથે આથિયા શેટ્ટી નજરે પડશે. આ ફિલ્મ 15 નવેમ્બરે રિલીઝ થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement