શોધખોળ કરો

Drugs Case ફિલ્મ મેકર ફિરોજ નડિયાદવાલાના ઘરે NCBના દરોડા, ડ્રગ્સ સાથે મળી આ વસ્તુ

બોલીવૂડમાં ફેલાયેલી ડ્રગ્સની જાળ હવે ફિલ્મ પ્રોડ્યુસર ફિરોજ નડિયાદવાલા સુધી પહોંચી છે. સૂત્રો મુજબ ફિરોજ નાડિયાડવાલાના ઘરેથી ડ્રગ્સ ઝડપાયું છે.

મુંબઈ: બોલીવૂડમાં ફેલાયેલી ડ્રગ્સની જાળ હવે ફિલ્મ પ્રોડ્યુસર ફિરોજ નડિયાદવાલા સુધી પહોંચી છે. સૂત્રો મુજબ ફિરોજ નાડિયાડવાલાના ઘરેથી ડ્રગ્સ ઝડપાયું છે. માનવામાં આવી રહ્યું છે કે હવે જલ્દી NCB ફિરોજને પૂછપરછ માટે સમન્સ મોકલશે. NCBની ટીમ નડિયાદવાલાના ઘરે પહોંચી હતી. NCB સૂત્રો મુજબ ફિલ્મ પ્રોડ્યૂસર ફિરોઝના ઘરેથી કેટલીક માત્રામાં ડ્રગ્સ ઝડપાયું છે. આ દરમિયાન ફિરોજ નડિયાદવાલા પોતાના ઘરે હાજર નહોતા. જણાવવામાં આવી રહ્યું છે કે ફિરોજના ઘરે એનસીબીને ઓપરેશનમાં 10 ગ્રામ ગાંજો,ત્રણ મોબાઈલ ફોન મળી આવ્યા છે. એનસીબી મુંબઈની ટીમે એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેના નેતૃત્વમાં મુંબઈમાં કાલે 5 ઠેકાણાઓ પર રેડ કરી હતી. આ રેડ ડ્રગ્સ પૈડલર્સ અને સપ્લાયરની ધરપકડને લઈને કરવામાં આવી હતી. આશરે 4થી 5 ડ્રગ્સ પૈડલર્સની ધરપકડ કરવામાં આવી છે. આ દરમિયાન કમર્શિયલ માત્રામાં ડ્રગ્સ મળી આવ્યું છે, જેમાં ગાંજો ચરસ, એક અન્ય ડ્રગ્સ મળ્યું છે. આ સાથે જ રોકડ રકમ મળી આવી છે અને ગાડીઓ પણ મળી છે. એનસીબી હવે ફિરોજ નડિયાદવાલાને સમન્સ કરશે અને બાદમાં તેની પૂછપરછ કરશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget