શોધખોળ કરો
દિશા પછી ‘તારક મહેતા.......’માંથી હવે આ ગ્લેમરસ એક્ટ્રેસ પણ લેશે વિદાય, કારણ જાણીને આશ્ચર્ય થશે
1/4

નિધી પોતાના નિર્ણયમાં મક્કમ છે ત્યારે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સર્જકોએ સોનુ ભિડેની વિદાય માટે શું કારણ આપવું એ પણ નક્કી કરી લીધું છે. સોનુ ભણવા માટે વિદેશ જાય છે એવું બતાવીને તેને વિદાય અપાશે. નિધીને ફરી સીરિયલમાં પાછા ફરવાની ઈચ્છા થાય તો એ આવી શકે એ માટે આ રસ્તો પસંદ કરાયો છે.
2/4

સામાન્ય રીતે ટીવી સીરિયલમાં સારી કારકિર્દી બની જાય પછી અભિનેત્રીઓ આ કારકિર્દી છોડવાનો નિર્ણય નથી લેતી. તેના બદલે નિધી ભાનુશાળીએ ભણવા માટે જામી ગયેલી કારકિર્દી છોડવાનો નિર્ણય લીધો તેના કારણે આશ્ચર્ય સર્જાયું છે.
Published at : 05 Feb 2019 09:05 AM (IST)
View More





















