શોધખોળ કરો
નિક જોનસ પ્રિયંકાનો છઠ્ઠો પ્રેમી, જાણો બીજા ક્યાં 5 સાથે પ્રિયંકાના હતા સંબંધો?
1/6

ડોન-2ના સમયમાં શાહરૂખ ખાન અને પ્રિયંકાના અફેરની ચર્ચા બહુ ચાલી હતી. માહિતી મળી હતી કે, આ જ કારણે શાહરૂખ અને તેની પત્ની ગૌરી ખાન વચ્ચે તકરાર થઈ હતી. આ અફવા પણ ફેલાઈ હતી કે, આ ચર્ચાને કારણે કરણ જૌહરે પ્રિયંકા સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધું હતું.
2/6

કરણ જોહરનો શો કોફી વિથ કરણ સીઝન -2મા પ્રિયંકા અને શાહીદ સાથે આવ્યા હતા. આ દરમિયાન તેઓ ફિલ્મ કમીને અને તેરી મેરી કહાનીમાં સાથે દેખાયા હતા. બંને અનેક જગ્યાએ ચોરી ચોરીથી મળતા તેવી વાતો આવી હતી, પણ બંનેએ ક્યારેય રિલેશનશિપ જાહેરમાં સ્વીકાર્યું ન હતું.
Published at : 19 Jul 2018 01:00 PM (IST)
View More




















