શોધખોળ કરો
'સંજૂ'ની બમ્પર કમાણી બાદ સંજય દત્ત પર બની શકે છે વેબ સીરીઝ, જાણો
1/3

રિપોર્ટ્સ અનુસાર, એક ઈન્ટરનેશનલ ડિજિટલ પ્લેટફોર્મે આ સીરીઝ અંગે સંજય દત્તના પ્રોડક્શન સાથે સંપર્ક કર્યો છે. તે સંજય દત્તની જીંદગી પર ત્રણ સીરીઝ બનાવવા માગે છે જેથી લોકો તેના જીવન વિશે વધુ ઊંડાણપૂર્વક જાણી શકે.
2/3

સંજૂએ બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી છે. સંજુમાં ખાસ કરીને સંજય દત્તની ડ્રગ્સની લત અને તેને છોડવાનો સંઘર્ષ, જેલની જિંદગી અને આ બધાની વચ્ચે બોલિવૂડમાં કમબેક, પિતા અને મિત્ર સાથેના સંબંધો વિશેની વાર્તાને દેખાડવામાં આવી છે.
Published at : 31 Jul 2018 10:50 PM (IST)
View More





















