શોધખોળ કરો
બોલીવૂડ એક્ટ્રેસ નુસરત ભરૂચાનો એરપોર્ટ પર જોવા મળ્યો બોલ્ડ અંદાજ, જુઓ તસવીરો
1/4

બોલીવૂડ ફિલ્મ 'સોનૂ કે ટીટૂ કી સ્વીટી'થી નુસરત ચર્ચામાં આવી હતી. નુસરત ભરૂચા 2010માં રિલીઝ થયેલી ફિલ્મ લવ સેક્સ ઔર ધોખામાં જોવા મળી હતી. (તમામ તસવીરો સોશિયલ મીડિયા)
2/4

નુસરત તેની આગામી ફિલ્મમાં રાજકુમાર રાવ સાથે જોવા મળશે.
Published at : 02 Sep 2019 08:45 PM (IST)
View More





















