જો ફિલ્મોની વાત કરવામાં આવે તો સની બહુ જલ્દી પોતાની બાયોપિક ફિલ્મ ‘કરણજીત કૌરઃ ધ અનટૉલ્ડ સ્ટૉરી ઓફ સની લિયોની’માં દેખાશે. આ ફિલ્મ સનીના પતિની ભૂમિકા એક સાઉથ આફ્રિકન એક્ટર નિભાવવા જઇ રહ્યાં છે. સાથે જ સનીની બાળપણની ભૂમિકા એક્ટ્રેસ Ryasa Sujani નિભાવતી દેખાશે. સનીએ આ વાતની માહિતી તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર આપી છે.
3/5
વાયરલ થયેલી તસવીરોને જોઇને કહી શકાય કે જો વાત હૉટનેસની આવે તો સની આમાં ખુબ માહિર છે. સનીએ પોતાના ઇન્સ્ટા પેજ પર બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોઝ પૉસ્ટ કર્યા છે, જેમાં તે એકદમ હૉટ અંદાજમાં પૉઝ આપતી દેખાઇ રહી છે.
4/5
જોકે, આજકાલ સની પોતાની અપકમિંગ તામિલ ફિલ્મ ‘વીરમાદેવી’ના શૂટિંગમાં વ્યસ્ત છે, આ સાથે તે તામિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ ડેબ્યૂ કરશે.
5/5
મુંબઇઃ બૉલીવુડની હૉટ એક્ટ્રેસ સની લિયોની ફરી એકવાર ચર્ચામાં આવી, આ વખતે તેને પોતાનું બૉલ્ડ ફોટોશૂટ કરાવીની ઇન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો છે. સીનીની કેટલીક બૉલ્ડ તસવીરો આજકાલ ઇન્ટરનેટ પર ખુબજ વાયરલ થઇ રહી છે. જેને લાખો લોકો કૉમેન્ટ અને લાઇક્સ આપી રહ્યાં છે.