શોધખોળ કરો
વિરાટે શેર કરી અનુષ્કાની તસવીર, પ્રશંસામાં કઈંક લખ્યું આમ
1/7

સૂત્રોના કહેવા મુજબ અનુષ્કા તેનો 30મો બર્થડે વિરાટ સાથે બેંગલુરુમાં મનાવશે. અનુષ્કા 1મેના રોજ 30 વર્ષની થઈ જશે. અનુષ્કા 24 એપ્રિલે બેંગલુરુ પહોંચી જશે.જે બાદ એક અઠવાડિયા સુધી વિરાટ સાથે રહેશે. જે પછી દોઢ મહિના માટે ઝીરોના શૂટિંગ માટે યુએસ જતી રહેશે.
2/7

કોહલીએ તસવીરના કેપ્શનમાં લખ્યું- ‘સ્ટનર, મારી જિંદગીનો પ્રેમ.’ વિરાટની આ તસવીરને ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને બોલીવુડ એક્ટ્રેસ દિયા મિર્ઝા સહિત લાખો લોકોએ લાઇક કરી છે.
Published at : 21 Apr 2018 07:28 PM (IST)
View More




















